👌👌💐💐👍👍
*દાબેલી, વડાપાઊ અને ગાંઠિયા, ભજીયા, ચાઇનીઝ, જેવું લારીનું ખાવાનું…*
🥱😋🤥🤗🤔
ગુજરાત આખામાં છેલ્લા પાંચ સાત વર્ષથી ભયજનક રીતે બીપી, હૃદય રોગ, ફેફસાના રોગ જેવાકે શ્વાસ, અસ્થમા તથા એલર્જી અને ચામડીના રોગો અને આંતરડાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે..😱😱
લાગે છે કે હવે પછી ગુજરાતની મોટાભાગની પ્રજા હાર્ટ એટેક થી જ મરશે..!🤢😴🥱😪
30 વર્ષથી ઉપરના મોટાભાગના લોકોનો બી એમ આઈ ( બોડી માસ ઇન્ડેક્ષ ખૂબ વધારે છે..!
🧐😱😭
ખરેખર ગુજરાતના ડોક્ટરોએ સામુહિક રીતે સંપીને, દાબેલી, વડાપાઊ, ગાંઠિયા અને ભજીયા ની દુકાનો ને અનુદાન આપીને હજુ વધુ આધુનિક અને સમૃદ્ધ બનાવવી જોઈએ…🤨
કારણ કે ગુજરાતની હોસ્પિટલોના કમાઉ દીકરા આ દાબેલી,ફરસાણ, ગાંઠિયા ભજીયાવાળા તેમજ લારી ગલ્લાવાળા જ છે..!
😃😃🤣🤣
દાબેલી,વડાપાઊ,ગાંઠીયા ભજીયા વાળા ખુલ્લેઆમ ધોવાનો ડિટર્જન્ટ પાવડર વાપરીને, પામોલિન તેલ અને એ પણ પાછું વારંવાર તળી તળીને ઝેર જેવા બની ગયેલા તેલમાં બનેલું ફરસાણ પાચનતંત્ર અને હૃદયને ખેદાન મેદાન કરી નાખે છે…!
તો બિલાડીના ટોપની જેમ ઠેરઠેર ઉગી નીકળેલા પંજાબી ફૂડ ની લારી અને ચાઈનીઝ હાટડીઓ ચલાવનારા આજી નો મોટો (Mono sodium glutamic acid)
નાખીને ગુજરાતીઓની પૂંઠ તોડે રાખે છે…!😇🙃😉
જે લોકો મહિનામાં ચાર વાર પણ બજારું દાબેલી, વડાપાઊ, ભાજી, ગાંઠિયા કે ભજીયા ખાય છે તે આવતા પાંચેક વર્ષમાં હૃદય રોગના દર્દી ચોક્કસ બની જવાના છે..!
અને મોટાભાગના તો હૃદય રોગી બની પણ ચૂક્યા છે..!😭
પરંતુ એમાંના 50% લોકોએ ઉકલી જાય ત્યાં સુધી ડોક્ટર પાસે તપાસ કરાવવાની તસ્દી લીધી નથી…..!!😩🙈
બાકી જો એ જાડિયાઓને ચેક કરાવો તો ખબર પડે એ હવે કાંઠે જ બેઠા છે..
👉👉ફૂડ અને ટ્રાફિક સેન્સમાં હવે ગુજરાતીઓ અને એમાં અમદાવાદીઓ છેલ્લો નંબર આવે એમાં બે મત નથી..!
મને તો એ ક્યારેય સમજાયું નહીં કે….
શનિવારે કે રવિવારે ઘેર શુદ્ધ અને સાત્વિક જમવા ને બદલે નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની ગૃહિણીઓને એવું તો શું ઘેલું લાગ્યું છે કે , બજારમાં ખુલ્લા માં લોખંડના કે પ્લાસ્ટિકના ગંધાતા ટેબલો પર ગમે તેવા અજાણ્યા લોકોની બાજુ બાજુમાં બેસીને ગંધારું ગોબરુ પેટમાં ભરે છે..!
😄😄😳😳
ધૂળની ડમરીઓ , વાહનના ધુમાડા, ફક્ત એક તગારા પાણીમાં ડિશો અને હાથ ધોતા અને એક જ ગંધાતા ગાભે.., ટેબલ, ડિશો અને પરસેવો લૂછતાં લારીવાળાઓ ને જોઇને એમને ચીતરી પણ ચડતી નથી..!
🤪🤨🧐🥳🤭
પાછા સહપરિવાર લાઈનમાં ટટળીને ગૌરવથી ઊભા પણ રહે છે.!
આજના મધ્યમ વર્ગમાં ફેશન થઈ ગઈ છે કે શની રવિવારે તો ફરજિયાત બજારું ખોરાક ખાવો જ પડે..!😩😖😳
પૈસાની તંગી હોય તો પણ બૈરાઓ ઘરવાળાને ખેંચી જતા લાગે છે કેમ કે એક દિવસ એને રાંધવું ના પડે..!😡😳🤥
આવું કરવામાં અને દેખાડવામાં એ લોકો પ્રાઉડ અનુભવે છે 🤣🤣🤣.
પાછા વટ કે સાથ….આડોશી પડોશીમાં પ્રચાર પણ કરે કે અમે તો રવિવારે કોઈ દિવસ સાંજે ઘેર રસોઈ ના બનાવીએ….😛😛
*_જે લોકો ટ્રાફિક સિગ્નલ ઉપર 30 સેકન્ડ ઊભા રહેવા માટે પણ અકળામણ અનુભવતા હોય છે.._* તેવા લોકો રેસ્ટોરન્ટ કે લારી ઉપર જમવાની લાઈનમાં ઊભા રહેવાની સહનશક્તિ પણ આજ કાલ લોકોની ગજબની વધી ગઈ છે …😳
જોકે આ બાબતે સરકાર નો ફુડ વીભાગ પણ સીઘેસીઘો જવાબદાર છે..!
🥹
ફુડ ઈન્સપેકટરો, ફુડ અઘીકારી ઓ એ ચેકીગ કરી પકડેલા કેસો, તથા કરાવેલ સજા ની ચકાસણી કરતા શુન્ય કામગીરી છે.!
નાણાકીય ભૃષ્ટાચાર વઘી ગયો છે…!🙊🙈🙉
ફૂડ વિભાગ ફૂડના સેમ્પલ લે, ફેલ જાય, દંડ કરે , છાપામાં આવે … તો પણ કશું કોઈને થાય નહિ..!
છાપામાં આવે કે ફલાણી દુકાનનું સેમ્પલ ફેલ થયું તો પણ બીજા દિવસથી લોકો લાઈનો લગાવી ઊભા રહે..!😄😳🥹
જાગો …
ચેતો…
પેટમાં ઠાંસતા પહેલા વિચારજો..
નિરોગી રહો…