દેશમાં ગરડાઘરની સંખ્યા વધી રહી છે. ત્યારે આ દેશ માટે અને સિનિયર સીટીઝનો માટે ઘંટડી સમાન કહેવાય આજે મોટાભાગના હાઈ ફાઈ અને દીકરા સારી પોસ્ટ ઉપર હોય તેમના મા-બાપ આજે ઘરડાઘરમાં મોટાભાગના જોવા મળી રહ્યા છે. ત્યારે હિન્દુમાં ઘણી જ નાની કોમો છે જેમાં ઘરડાઘરનું નામ પડે તો શરમ આવવી જોઇએ તેવો શબ્દ નીકળી પડે આવું તો કાંઇ હોતું હશે ઘરડાઘર, ત્યારે મુસલમાનોમાં ગુજરાતમાં કોઈ ઘરડાઘર હોય તો બતાવો નહીં જોવા મળે ત્યારે આજના યુગમાં મા-બાપને તરછોડનાર અનેક યુવાનો જોવા મળી રહ્યા છે. બાળક નાનું હોય ત્યારે તે જ પણ વસ્તુ લેવાની હઠ કરે તો માતા-પિતા બાળકને તે વસ્તુ અપાવીને તેની ઈચ્છા પૂર્ણ કરે છે. બાળક પર કોઈ પણ મુશ્કેલી આવે તો પણ તેના માતા-પિતા તેની આગળ ૮૪ લ બનીને ઉભા રહી જાય છે પરંતુ માતા પિતા પરડા થાય છે ત્યારે તેને સાચવવા બદલે સંતાનો માતા-પિતા અને ઘરડા ઘરમાં મૂકી આવે છે આણંદની PM પટેલ LLM કોલેજના કિમીનલ વિભાગના બે વિદ્યાર્થીઓએ ભરૂચનાં એક ઘરડાઘર પર રીસર્ચ કર્યું હતું અને તેમાં રહેતા વૃદ્ધ લોકોના અનુભવો પૂછયા હતા રિપોર્ટ અનુસાર ભરૂચના કસક સર્કલ પાસે આવેલ ઘરડાઘરમાં ખેલ 75 વૃઢો નિવાસ કરે છે PM પટેલને કોલેજના બે વિદ્યાર્થીઓ એ જ્યારે આ ઘરડાઘરમાં રીસર્ચ કર્યું ત્યારે તમામ વૃદ્ધોની ઘરડાઘરમાં આવવા સુધીની કંઇક અલગ જ સંવેદનશીલ કહાની તેમને જાણવા મળી હતી. એક વૃદ્ધ તેના ઘરડા ઘરમાં આવવાની વાત કરતા જણાવ્યું હતું કે, પુત્ર તેમને મોબાઈલમાં રીચાર્જ કરીને પરત આવું છે તેમ કહીને ઘરડાઘરની બબર છોડીને જતો રહ્યો હતો અને પરત તેમને લેવા માટે આવ્યો જ નહીં આ ઉપરાંત ત્રણ વૃદ્ધોના સંતાનો પણ ઘરડા ઘરના ગેટ સુધી તેને છોડીને જતા રહ્યા હતા, સંતાનોએ માતા-પિતાને અંદર મૂકવા જવા માટેની પણ તસ્દી લીધી નહોતી. | રિપોર્ટ અનુસાર ગુજરાતમાં વર્ષ 2006માં ઘરડા ઘરની સંખ્યા 5 હતી અને તે વર્ષ 2020માં વધીને 10 થઇ ગઈ છે. આ તમામ ઘરડાઘર અલગ અલગ 45 NGOના સહકારથી ચાલે છે. મહત્ત્વની વાત એ છે કે દેશમાં સૌથી વધારે ઘરાપરની સંખ્યા કેરળમાં છે ત્યાં 124 જેટલા ઘરડાઘર છે