દેશમાં શોર્ટકટથી પૈસા કમાવવા અનેક ચીટરો અવનવી તરકીબો અજમાવતા હોય છે, ત્યારે એકાઉન્ટ પે ચેકથી પણ ચિટિંગ કરવાની હીમત કરવાવાળા ચીટરો પણ છે, ત્યારે આ કિસ્સો ખરેખર લાલબત્તી સમાન છે, પ્રાપ્ત સૂત્રો ધ્વારા મળેલ માહિતી મુજબ દિલ્હીના બાગકોલ બાગ વિસ્તારમાં એક ખાનગી બેન્કના ડ્રોપ બોક્સમાંથી ચોરી થયેલી પેકને પણ કેશ કરી લેવામાં આવ્યો. શરૂમાં પોલીસે આ મામલાને લઈને ફરિયાદ દાખલ કરી જેના કારણે સચિને કોર્ટનો દરવાજો ખખડાવ્યો પડ્યો હતો. પરંતુ જ્યારે દિલ્હીની તીસ હજારી કોર્ટના આદેશ પર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
હકિકતે એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે, તેણે વર્ષ 2016 એપ્રિલમાં ચેક કેશ કરાવવા માટે ઓરિએન્ટલ બેન્ક (Oriental Bank of Commerce)ના ડ્રોપ બોક્સમાં નાખ્યો હતો. આ ચેક એચડીએફસી બેન્ક (HDFC Bank)નો એ કાઉંટ પે તો જે ચેક પર પોતાનો એકાઉન્ટ નંબર પણ લખ્યો હતો. જ્યારે અમુક દિવસો પસાર થયા બાદ ખાતામાં પૈસા ન પણેચ્યા ત્યારે તેને બેન્કે જણાવ્યું કે, તેના સ્ટાફને ડ્રોપ બોક્સમાં કોઈ એક નથી મળ્યો. ત્યાર બાદ તે દુકાન પર ગયો. જ્યાંથી તેને ચેક મળ્યો હતો. પરંતુ દુકાનદારે જણાવ્યું કે, તેના ખાતામાંથી લખેલી રકમ કાઢી લેવામાં આવી ચુકી છે.
આ મામલમાં બેન્ક સ્ટાફની મિલીભગતની આશંકાથી ઇનકાર ન કરી શક્ય. કારણ કેમ, આ ચેક મુઝફ્ફરનગર બ્રાન્ચ યુપીમાંથી રિડીમ કરવવામાં આવ્યો હતો. બેન્કમાં તપાસ કરવા પર આ વાત સામે આવી કે, આ વ્યકિત જ આ ચેકને લઈને આવ્યો હતો. જેને તીસ હજાર રૂપિયા કેશ કર્યા હતા. પીડિતને કેશમાં થઈ કારણ કે આ છેક એકાઉન્ટ પે હતો. પરંતુ અહી તો બેન્ક એકાઉન્ટ પે ચેકની રોકડ ચુકવણી કરી દેવામાં આવ્યા છે. વ્યક્તિને આશા છે કે, પોલીસ ટુક સમયમાં જ છેતરપિંડી કરનાર રેકેટને પોતાના શકંજામાં લેશે જેથી તેને થયેલા નુકશાનનીબ ભરપાઈઓ થઈ શકે.
આ પ્રકારના નાણાકિય અપરાધોમાં બેન્ક કર્મચારીઑની ભૂમિકા હોવા પર તેમની નોકરી જવાની સાથે ઘણી કલમોમા આ સજાનું પ્રાધાન્ય છે.