ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર એટલે નવ દિવસ ગરબા અને શહેરમાં રાત્રી જગમગાટ થઈ જાય, ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ તથા બિલ્ડર અંબુજીસિંહ ગોલ, સેક્ટર-૫બી ના રહીશો દ્વારા દર વર્ષે અને વર્ષોથી સેક્ટર-૫બી ના મહાકાળી મંદિર ખાતે ગરબા યોજાય છે, ગરબામાં મોટી સંખ્યામાં લોકો ગાવા અને જાેવા આવે છે, ત્યારે ગરબા પૂર્ણ થયા બાદ ખેલૈયાઓ માટે નાસ્તાનું પણ આયોજન કરેલ હતું, ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ દ્વારા ફાફડા બનાવ્યા હતા અને લોકોને ટેસ્ટ પણ ભાવ્યો હતા,ત્યારે ગરબાનું આયોજન ઝાંકળમાળ સાથે ગરબામાં ફાફડાની ટેસ્ટ ડેપ્યુટી મેયરે બનાવતા તેમના હાથના ફાફડા ખાવા લાઈનો લાગી હતી, ત્યારે ફાફડા બનાવતા રાત્રિના મોડા સુધી ડેપ્યુટી મેયર પણ લોથ પોથ થઈ ગયા હતા, ત્યારે શોખ અને કંઈક કરવું હોય અને ક્યારે કામની શરમ ના હોય તેમ ડેપ્યુટી મેયરે ગમે તે ચીજ વસ્તુ બનાવવામાં નીપૂણ છે, ખાવાની ચીજ વસ્તુમાં પણ કહેવામાં આવે છે, ત્યારે હવે ડેપ્યુટી મેયર બન્યા ફાફડા કુક…