કોંગ્રેસે કમર કસી, રાજ્યની 26 લોકસભા બેઠકોને લઈ નેતાઓને આ પહેલા મોટી જવાબદારી સોંપાઈ

Spread the love

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસ અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા રાજ્યની 26 લોકસભા બેઠકોને લઈ નેતાઓને આ પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત કૉંગ્રેસ  પ્રભારી મુકુલ વાસનીક ગુજરાત પ્રવાસે હતા. જેમાં તેમણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો, કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઇ હતી. તેમની મુલાકાત બાદ સાત કાર્યકારી પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કૉંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલને સૌથી વધુ 5 બેઠકની જવાબદારી સોંપાઈ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે  લલિત કગથરાને સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી અને જામનગર બેઠકની જવાબદારી સોંપાઈ છે. જિગ્નેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.

ઈન્દ્રવિજયસિંહ ગોહિલને ખેડા,  આણંદ, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ છે. અંબરીશ ડેરને રાજકોટ,  ભાવનગર,  જૂનાગઢ અને  પોરબંદરની જવાબદારી સોંપવામાં આવી છે.  ઋત્વિક મકવાણાને  નવસારી, સુરત, વલસાડ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જિજ્ઞેશ મેવાણીને છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.  કદીર પીરઝાદાને ભરૂચ, વડોદરા અને બારડોલી બેઠકની જવાબદારી સોંપાઈ છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારૂ પ્રમુખને લોકસભા બેઠકોની જવાબદારી સોપાઇ

હિંમતસિંહ પટેલને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર પાટણ ની જવાબદારી

લલિત કગથરાને સુરેન્દ્રનગર , અમરેલી અને જામનગરની જવાબદારી

જિગ્નેશ મેવાણીને છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદની જવાબદારી

ઇન્દ્રવિજય સિંહ ગોહિલને ખેડા અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્વિમ અને આણંદ લોકસભાની જવાબદારી

ઋત્વિક મકવાણાને નવસારી , સુરત અને વલસાડની જવાબદારી

અમરીશ ડેરને ભાવનગર, રાજકોટ, જુનાગઢ અને પોરબંદરની જવાબદારી

કદીર પીરજાદાને ભરૂચ વડોદરા અને બારડોલી બેઠકની સોપાઇ જવાબદારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com