કોલવડા ગામ, લાલઘર માતાનું ધામ, જુવો વિડિયો ભક્તોનું ઘોડાપૂર

Spread the love

ગુજરાત ના પાટનગર ગાંધીનગરની પાદરે આવેલ ગામ કોલવડા ગામે લાલઘર માતાજી નું મંદિર પ્રાચીનકાળથી આવેલું છે. માતાજીની આકરી બાધા ગામ નિમીતે પાટીદાર પરિવાર તથા રાજપુત પરિવાર ના ભાઈઓ ચુડી તથા ચુંદડીની ભા૨વા માસ શરૂઆત થી માતાજીના અણુંજા તથા નવરાત્રીની આઠમની સગડી અને નોમની ભવાઈ (જાત૨) થયા પછી દશેરાના દિવસે લાલઘર માનાજના મંદિરે હવન પુજા કરીને બાધા પુર્ણ થાય છે. સગડી નો મહીમાં સમગ્ર ગામ એકત્ર થઈને નાયક પરિવાર દવા૨ા માતાજીનો વેષભુશા કરીને ગામ પંચાયત ભવને આવેલ વારાહી માતાજી માતાજીના મંદિરે જઈને ગુંગ૨ા (પાયલ) બાંધીને ત્યાંથી રાજપુત માંડવી ચોકમાં આવી ગરબી ગાઈને ત્યાંથી પાટીદાર માંડવી ચોકમાં માતાજી ગરબા ગુમે અને આશિર્વાદ તથા પ્રાગટય વિશે વાત કરીને ત્યારબાદ પાટીદાર પ૨ીવા૨ ક૨ નિમીતે માતાજીના કેશ (વાળ) માં તેલ પુરી પછી માતાજી સળગતી સગડી ઈલ ચોકમાં ગરબે ગુમી સગડી બાજઠ ઉપ૨ ફોડવામાં આવે છે. ત્યારબાદ ગામ સમગ્ર પરિવારને આશાર્વાદ આપે છે. આ પ્રસંગ માં ગામની આસ્થા શ્રધ્ધા રહેલી છે. જે સમગ ગામ પરિવાર નીહાળે છે. કોલવડા ગામની લાલધર માતા કોઈપણ પ્રકારની કુદરતી આફત કે હોનારત આવે ત્યારે હંમેશા ગામ વાસીઓ ની સાથે ઉભી રહી સૌની રક્ષા કરે છે. આ મંદિરે ગોકુળ આઠમનો મેળો, હવન પુજા, ગામના નવ દપતી લગ્ન કર્યા પછી લાલધર માતાજીની હાજરીમાં કેમ છોડે છે. ગામના લોકો ગમે ત્યાં રહેતા હોય પરંતુ બાળકની ચૌલક્રિયા માતાની હાજરીમાં જ કરવામાં આવે છે. તોરણ બાંધવાની બાધા પણ ગામ વાસોઓ માનતા હોય છે. અને ત્યારે માં લાલધ૨ હ૨ હંમેશ એમની પડખે રહી રક્ષા તથા આશિર્વાદ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com