કેસરિયા નો મહાનાયક કોણ? જીગરે ખરેખર જીગર બતાવી પ્રથમ ફિલ્ડિંગના ગરબામાં જામો પડાવી દીધો

Spread the love

ગુજરાતનું કહેવાતું જીજે 18 ખાતે વર્ષોથી ગરબાઓ યોજાય છે અને ગરબામાં ભાતીગળ શેરી અને પાર્ટી પ્લોટ ના ગરબા ત્યારે થનગનાટ હાલ ચાલુ છે અને નવા સવા એવાકેસરિયા ગરબાના આયોજક સહાય ફાઉન્ડેશનના પ્રમુખ જીગર પટેલની જીગરને દાદ આપવા જેવી છે ભાજપના અનેક કાર્યકરો થી લઈને ધારાસભ્ય રીટાબેન પટેલ કેતન પટેલ દ્વારા કરેલી મહેનત બાદ જે આખા ગરબાનું સંચાલક અને મહાનાયક ગણવામાં આવે તો જીગર પટેલ છે યુવા મોરચાના શહેર ભાજપ પ્રમુખ રહી ચૂકેલા જીગર પટેલ બિઝનેસમેન છે પણ બધાના મગજ બંધ થઈ જાય એટલે આ ભાથીનું શરૂ થાય જ્યાં અશક્ય હોય ત્યાં શક્ય કરવામાં જીગર લગાવી દે તે જીગર.

કેસરિયા ગરબાના મુખ્ય મહાનાયક ગણવામાં આવે તો જીગર પટેલ પડદા પાછળનો મુખ્ય મહાનાયક કહી શકાય ત્યારે સેક્ટર 11 ખાતે યોજાયેલા ગરબા નવરાત્રી 2023 જે સહાય ફાઉન્ડેશન દ્વારા પ્રમોટ કરવામાં આવ્યો છેસહાય ફાઉન્ડેશન દ્વારા ગરબામાં જે આવક થશે તે આવકમાંથી ફાઉન્ડેશન દ્વારા લોકોને મદદ પણ કરવામાં આવશે ઉમદા હેતુ અને ઉમદા વિચારતી પ્રમોટ કરેલી હોય તો લોકોનો સહકાર મળી રહે ત્યારે કેસરિયા ને મોટો સહકાર મળી રહ્યો છે ત્યારે આની પાછળ મુખ્ય ભેજો કામ કરતું હોય તો તે જીગર પટેલ નું નામ ખાનગીમાં જાણવા મળ્યું છે ત્યારે હસતો ચહેરો અને મદદની ભાવનાહોય ત્યાં પહેલા આંગળી ઊંચી રાખનારા જીગર પટેલ દ્વારા સાહેબ ફાઉન્ડેશન જે શરૂ કરીને કેસરિયા ગરબા શરૂ કરીને શહેરમાં ધૂમ મચાવી છે જીગરની ધૂમ કેસરિયા ની બૂમ વિરોધીઓ ઘાટ સર્જાયો છે ત્યારે હજારો પબ્લિકને ટેકલ કરવી તથા પાર્કિંગથી લઈને જે રામ મંદિરની ચરણ પાદુકા લાવવા થી લઈનેઅયોધ્યા સુધીની સફર કરનારા જીગર પટેલનું નામ માર્કેટમાં ભારે ઉછળી છે પોતે વેપારીઓવા છતાં આ ગરબાના આયોજનમાં કમાવા નહીં પણ સેવાના ઉપદેશથી આખો અભિગમ અપનાવ્યો છે અગાઉ વર્ષો પહેલા જે ગરબાઓ થતા હતા તેમાં પ્રથમવાર બેટિંગ કરવા છતાં ભારે સફળતા મળી છે ધારાસભ્ય રીટાબેન પટેલ, કેતન પટેલ થી લઈને અને કાર્યકરો દ્વારા મહેનત કરવામાં આવી હતી આ સીડી સફળતાથી ચડવા અને કાર્યકરોનો સહયોગ મળ્યો છે ત્યારે કેસરિયા નામ પણ જે માર્કેટમાં ઉતર્યું તેનું કારણ માર્કેટિંગ નો રાજા જીગર કહી શકાય ત્યારે કોમનમેનની જેમ ગરબા ગાતા અને એક મહિનાથી લગે રહો મુન્નાભાઈની જેમ લાગેલા જીગાભાઈ અનેકવિધાના માલિક છે બાકી અભિમાનનો છાંટો નહીં અને સેવા હોય તો આંગળી ઊંચી ત્યારે સહાય ફાઉન્ડેશન એક સહાય રૂપી બને તેવી શુભેચ્છા બાકી કેસરિયા નો મહાનાયક એ અનેક દાંડિયા દૂર કરી દીધા.

બોક્સ :-

કેસરિયા ગરબામાં એક મહિનાથી કરેલી મેહનત અને પ્રથમવાર સોપાન રચનાર જીગર પટેલે જે જીગર બતાવી અને જીજે 18 આખાને ડોલાવનાર અને પાસમાં પણ સૌથી વધારે કેસરિયાના પાસ દરેકના મોઢે લાવનાર મહાનાયક જીગર પટેલની પ્રથમ ફિલ્ડિંગ ખૂબ જ સફળ રહી રામ પાદુકા ગરબાનું આયોજન રામલલાના દર્શન થાય તેવા રામ મંદિરનું આબેહૂબમાં સૌથી મોટું ભેજુ વાપરનારા જીગર પટેલ જીજે 18 કેસરીયાના મહાનાયક બન્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com