અમદાવાદ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેરવિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો કરેલ.જે અન્વયે ડ્રગ્સ અવરનેશ જેવા વિષયો બાબતે વિધ્યાર્થીઓને માહીતગારકરવા બાબતે નાયબ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના માર્ગદર્શન|આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રીએમ.બી.ચાવડા તથા ટેકનીકલ પો.સ.ઇ.શ્રી એચ.જી પટેલ તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચનાપોલીસ સ્ટાફના માણસો સાથે કુમકુમ સ્કુલ, મણીનગર ખાતે આજરોજ તા:૨૩/૧૦/૨૦૨૩ ના|કલાક ૧૦/૩૦ થી ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન ડ્રગ્સ એવરેનેસનો સેમીનાર કરી “નાર્કોટીક્સડ્રગ્સના દુષણ અંગે તેમજ એન.ડી.પી.એસ ની પ્રવૃતિમાં બાળકોનો ઉપયોગ ન થાય તે સારૂ|કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં આ વિષય ઉપર પો.ઇન્સશ્રી એસ.એ.ગોહીલ તથાટેકનીકલ પો.સ.ઇશ્રી એચ.જી.પટેલ ના દ્રારા વ્યકત્યવ આપવામાં આવેલ અને બાળકોને “ SAY|NO TO DRUGS, SAY YES TO LIFE” નુ સુત્ર આપી નશા વિરોધી સપથ લેવડાવેલ અનેનશામુક્તના બેનરો સાથે નશામુકિ્ત અને જનજાગુતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલજેમાં આશરે| ૩૦૦ જેટલા વિધ્યાર્થીઓ, સ્કુલના શીક્ષકો, આચાર્યશ્રી, હાજર રહેલ.