*એસીબી સફળ ડિકોય*
ડિકોયર :
એક જાગૃત નાગરીક
આરોપી :
શ્રી સંજયકુમાર ગાભાજી ઠાકોર, (પ્રજાજન) રેકર્ડરૂમ, મામલતદાર કચેરી, ગાંધીનગર
લાંચની માંગણીની રકમ:
રૂ.૧૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ:
રૂ.૧૦૦૦/-
લાંચની પરત મેળવેલ રકમ:
રૂ.૧,૦૦૦/-
ડિકોયની તારીખ :
તા.૦૬/૧૧/૨૦૨૩
ડિકોયનું સ્થળ:
મામલતદાર કચેરી, ગાંધીનગરના રેકર્ડ રૂમમાં આરોપીના ટેબલ ઉપર
ટુંક વિગત:
આ કામે ગાંધીનગર એ.સી.બી. ને માહિતી મળેલ કે મામલતદાર કચેરી ખાતે રેકર્ડ રૂમમાં નોધો કાઢી આપવાના અવેજ પેટે રૂ.૫૦૦/- થી રૂ.૧૦૦૦/- ની લાંચ લેવામાં આવે છે. જે આધારે વોચ રાખી, ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ. જે લાંચના ડિકોય છટકા દરમ્યાન આરોપીએ નોંધો કાઢી આપવાના અવેજ પેટે ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વિકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
નોંધ:
ઉપરોકત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપ કરનાર અધિકારી:
શ્રી એચ. બી. ચાવડા,પો.ઈન્સ.
ગાંધીનગર એ.સી.બી.પો.સ