સરદાર સરોવર ડેમ 66% ભરાયો, હાલ સપાટી 127 મિટરે ટચ થવાની શક્યતા

Spread the love

SARDAR SAROVAR DAM | District Narmada, Government of Gujarat | India

ગુજરાતમાં અવિરત વરસતા વરસાદ અને ઉપવાસમાં પાણીનો જથ્થો આવતા ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. વરસાદ ઉપરાંત ઓમકારેશ્વર ડેમમાંથી બે લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમ 65.63 ટકા ભરાયો છે. હાલ નર્મદાની સપાટી 126.89 મીટરે પહોંચી છે. દર કલાકે જળ સપાટી 10 સેન્ટિમીટર નો વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં 1 કલાકમાં જળસપાટીમાં 10 સેમી વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 126.89 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રાજ્યના 205 જળાશયો પૈકી 108 જળાશયો હાઈએલર્ટ પર 14 જળાશયો એલર્ટ પર અને 17 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 68 D. RIsHİ SC 44 નદીઓ અને 41 મોટા તળાવ ઓવરફલો થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com