મચ્છુ-2 ડેમમાં નવા પાણીની આવક થતાં 14 જેટલા દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં નવા નીરની ભારે આવક થઈ અને મચ્છુ-2 ડેમના 14 દરવાજા આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. વાંકાનેર પંથકમાં પડેલા ભારે વરસાદથી મચ્છુ નદીમાં પુર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મચ્છુ પહોંચી રહ્યા છે. આથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. 1 ડેમના પાણી મચ્છુ-2 ડેમના મચ્છુ 1 ડેમ ના પાણી મચ્છુ-2 ડેમમાં પહોંચ્યા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા.
મોરબી તેમજ ઉપરથી પાણી ની આવક થતા મોરબી ના મચ્છુ 2 ડેમ ના 14 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા વાંકાનેર પંથકમાં પણ વરસાદ હોવાથી મચ્છુ 1 નું પાણી મચ્છુ 2 માં આવી રહીયુ છે. આમ આવક વધતા મચ્છુ ડેમ ના પાટિયા ખોલવામાં આવ્યા અને મચ્છુ નદીમાં પૂર આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા.