દુનિયામાં ઘનાજ કિસ્સા એવા બને છે, જે અચરજ પમાડે તેવા હોય છે. ત્યારે ડોક્ટરની ભૂલ ગણવી કે કુદરતનો કરિશ્મો તે નક્કી કરી શકતું નથી, ત્યારે આવી જ એક ઘટના ઇન્ડોનેશિયામાં બની છે. ઇન્ડોનેશિયામાં 12 વર્ષની એક છોકરીનું મોત થયા પછી એ વળી પાછી જીવતી થઇ હતી. જો કે એક કલાક જીવંત રહ્યા પછી એ વળી પાછી મૃત્યુ પામી હતી. સપિતા મુસ્તુફા નામની 12 વર્ષની આ છોકરી ને હૃદયરોગનો હુમલો આવતા એને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જ્યાં 8 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે એનું મોત થયું. મરી સાંજે 7 ના સુમારે એને ઘેર લઇ જવાઇ. એની દફનવિધિ અગાઉ સપિતાના મૃતદેહને સ્નાન કરાવાઇ જીવતી થઇ ગઈ. અગાઉ બંધ રહેલા એની આંખો ખુલી ગઈ હતી. એની ધડકન ફરી ચાલવા લાગી રહ્યું હતું, તે દરમિયાન એ પાછી એનું શરીર પણ ગરમ થઇ ગયું. એ પ્રવૃત્તિશીલ બનવા માંડી. એને ફરીથી જીવતી થયેલી જોઇને એના કુટુંબીજનો આશ્ચર્યમાં પડી ગયા. કે કે એક કલાકમાં પિકી ફરી મૃત્યુ પામી તબીબી અભિપ્રાય અનુસાર હૃદયરોગના હુમલાથી જેનું મોત થાય છે એની નાડી કેટલીક વાર વાળવા માંડે છે. લગભગ 82 ટકા કેસમાં મૃત્યુની 10 મિનિટ પછી આવું થાય છે.