રાજ્યમાં મારામારી, આ આંકડાઓ એ સભ્ય સમાજને ગુજરાત માટે ચિંતાનજક

Spread the love

રાજ્યમાં દિવાળીનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે, તો બીજી તરફ નવા વર્ષની શરૂઆતમાં મારા-મારીની ઘટનામાં 78.20 ટકાનો વધારો થયો છે. એકલા અમદાવાદમાં જ અકસ્માત અને મારામારીની સૌથી વધુ 45 ઘટના નોંધાઈ છે. સબસલામતના દાવા પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે. જો સમગ્ર રાજ્યની વાત કરીએ તો મારામારી અને શારીરિક ઇજાના કુલ 230 બનાવો બન્યા છે. દાહોદમાં 16, વડોદરામાં 13, સુરત, રાજકોટ અને ભાવનગરમાં કુલ 12 ઘટનાઓ સામે આવી છે. આ આંકડાઓ એ સભ્ય સમાજને ગુજરાત માટે ચિંતાનજક છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મોડી સાંજે હુમલાનો બનાવ બન્યો. અંગત અદાવતમાં બનેલા આ હુમલાની ઘટનાને પગલે સાતથી આઠ વ્યક્તિઓને નાની-મોટી બીજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.જોકે મેઘાણીનગર પોલીસને ઘટના અંગે જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ અંગેનો કારણ જાણવા પ્રયત્ન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ફટાકડા ફોડવા જેવી નાની બાબતમાં થોડા દિવસ પહેલા તકરાર થયું હોવાનું સામે આવ્યું હતું.

જેની અદાવત રાખી સાહિલ ,સુરેશ અને કલ્પેશ સહિત કેટલાક અસામાજિક તત્વો પ્રહલાદ મુખીની ચાલી પાસે આવીને તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરવા લાગ્યા હતા.

આ હુમલા દરમિયાન 7 થી 8 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ તથા તમામને હાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જોકે ઘટનાની ગંભીરતાને સમજી પોલીસ તાત્કાલિક આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. હાલમાં ત્રણેક શખ્સોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com