રાજ્યમાં એક્સીડેન્ટના બનાવો વધી રહ્યા છે,ત્યારે ઠેરઠેર કોન્ટ્રાક્ટરો દ્વારા દેઠોક કામ મૂકીને જતા રહેતા ઘણીવાર એક્સીડેન્ટમાં ઘણાનો ભોગ લેવાઇ જતો હોય છે, ત્યારે GJ-18 શહેરમાં સે-૨ ખાતે રહેતા મનોજભાઇ શુકલના પુત્ર ખમીર પોતે ગાંધીનગરથી પાટણ મીત્રનાં લગ્નમાં જવા નીકળેલ, ત્યારે રાત્રે મહેસાણાથી ફોન આવેલ કે ખમીરનું એક્સીડન્ટ થયેલું છે, જે મહેસાણા પાલાવાસણા રોડ પાસે ઓએનજીસી સર્કલની નજીક સીમેન્ટ બ્લોક સાથે અથડાયેલ જે બાઇક હિરોહોન્ડા કંપનીનું GJ-18 સીપી-૦૭૨૫નું રાત્રે ૧૦ વાગે ઘરેથી નીકળ્યો હોવા નું સામે આવ્યું છે, પોણા અગીયારે ખમીરનું એક્સીડેન્ટ થયેલ હોવાનું માહીતી મળતાં ખમીરના માતૃ, તથા પિતા મનોજભાઇ શુકલ, પહોંચી ગયા હતા, ત્યારે બ્રીજના સિમેન્ટના બ્લોક અથડાઇ જતાં માથાના ભાગે તથા શરીરે નાની મોટી ઇજા થતાં મૃત્યુ પામેલ, શહેરમાં દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ ચાલુ રહેતા હોઇ અને પુરાણ તથા માલ સામાન ના હટાવતા ઘણીવાર વાહન ચાલકોને ભોગવવું પડતં હોય છે, બાકી નવયુવાન ઓટોમેશન એન્જીનીયરીંગ(એલડીઆરપી)માં અભ્યાસ કરેલ છે,
ગાંધીનગરથી પાટણ મિત્રના લગ્નમાં બાઈક લઈને જતા નવયુવાનનું મૃત્યુ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments