આ પાડાની માતા દરરોજ 24 લિટર દૂધ આપે છે, માલિકે કહ્યું કે, તે રાજાને પહેલીવાર પુષ્કર લાવ્યો, 10 કરોડમાં વેચવાનો છે

Spread the love

દર વર્ષની જેમ આ વખતે પણ આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળામાં કરોડોની કિંમતનો એક પાડો વેચાણ માટે આવ્યો છે. આ પાડાની કિંમત તેના ગુજરાતી માલિકે 10 કરોડ રૂપિયા મૂકી હોવાનું કહેવાય છે. આ પાડો પુષ્કર મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. રાજા નામના આ પાડાને એક દિવસના ખવડાવવાનો ખર્ચ લગભગ 3 થી 4 હજાર રૂપિયા છે.રાજાના માલિકે જણાવ્યું કે આ પાડો ગુજરાતમાંથી પુષ્કર મેળામાં વેચાણ માટે લાવવામાં આવ્યો છે, તે જાફરાબાદી જાતિની ભેંસ છે.

આ પાડાની માતા દરરોજ 24 લિટર દૂધ આપે છે. રાજાનું કુલ વજન 1300 કિગ્રા અને ઊંચાઈ 11 ફૂટ છે. રાજાનો ખાવાનો ખર્ચ રોજના 3 થી 4 હજાર રૂપિયા જેટલો છે.

રાજાના માલિકે એ કહ્યું કે તે રાજાને પહેલીવાર પુષ્કર લાવ્યો છે. તેની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ છે. મલિકે કહ્યું કે આ વખતે આશા છે કે પુષ્કર મેળાના અંત પહેલા તેનું વેચાણ થઈ જશે. જે પણ માણસ જાફરાબાદી નસલ અંગે જાણતો હશે તે જરૂરત આ પાડો ખરીદશે. જો કે, ગુજરાતમાં કોઈ સ્પધર્િ નહોતી થઇ જેના કારણે રાજાએ ક્યારેય સ્પધર્મિાં ભાગ લીધો ન હતો. આ પહેલીવાર છે જ્યારે પુષ્કર તેને મેળામાં લાવવામાં આવ્યો છે. અમે અહીં મોટી અપેક્ષાઓ સાથે આવ્યા છીએ. અમને આશા છે કે આ પશુ મેળામાં તેને સારો ખરીદદાર મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com