મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં 04 વધારાના કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે.

Spread the love

અમદાવાદ

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન (19016/19015)માં કાયમી ધોરણે એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને બે સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવશે, જેની વિગતો નીચે મુજબ છે

ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર-પોરબંદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં પોરબંદર સ્ટેશનથી 01.12.2023 થી અને દાદર સ્ટેશનથી 03.12.2023 થી ઉપરોક્ત તમામ વધારાના કોચ લગાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *