GJ-૧૮ કોર્ટમાં ૧ વર્ષથી હમણાં ચૂંટણી થઈ રહી છે, અગાઉ તમામ સભ્યોની સંમતિથી નિમણૂકો થઈ હતી, ત્યારે ચૂંટણીનો માહોલ ફોર્મ ભરતા પહેલાજ જામી ગયો છે, ત્યારે અહીંયા પણ જ્ઞાતિવાદના સમીકરણોથી લઈને ત્રણથી ચાર જેટલા જૂથ છે, આ જૂથ ચૂંટણી ટાણોજ દેખાય, બાકી પછી જાેડે ‘ચા’ ની કીટલી એ ચુસ્કી મારતા જાેવાય, ત્યારે અગાઉ કોર્ટમાં જે સગવડો ન હતી તેમાં ઘણો જ વિકાસ થયો છે ત્યારે gj-૧૮ જિલ્લા કોર્ટમાં ગાંધીનગર બાર એસોસિએશન અને ગાંધીનગર ડીસ્ટ્રીક ભાર એસોસિએશના હોદેદારોની મુદ્દત પુરી થતા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આજે શુક્રવારે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હતો. જેમાં બંને બારના અલગ અલગ ૨૭ હોથા માટે કુલ ૪૭ ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યુ હતું. ચૂંટણીને લઈ ગાંધીનગર કોર્ટમાં માહોલ પવનવેગે પ્રસરી રહ્યો છે અને ઉમેદવારોએ ફોર્મ ભરતાની સાથે જ પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે. GJ-૧૮ કોર્ટમાં ચૂંટણી જાહેર થયા પછી આજે શુક્રવારે હોર્મ ભરવાનો અંતિમ દિવસે હતો. ત્યારે gj-૧૮ બાર એસોસિએશનના અલગ અલગ ૭ હોદા માટે ૩૦ ફોર્મ ભરાયા છે, જેમાં પ્રમુખ પદમાં ૫. ઉપપ્રમુખ પદમાં ૩. સક્રેટરી માટે ૩ જાેઇન્ટ સેક્રેટરી માટે ૩, ૧૧ કારોબારી સભ્યો સાથે ૧૪ કોર્ષ ભરાયા છે. જ્યારે ખજાનચી અને લાયબ્રેેરી સેક્રેટરીના ઉમેદવાર બિનહરીફ તરીકે વિજેતા જાહેર થઈ ગયા છે.
બીજી તરફ ગાંધીનગર ડીસ્ટ્રીક ભાર એસોસિએશનની ચૂંટણી પણ યોજાઇ છે. ફોર્મ ભરવાથી લઇને પરિણામ એક જ દિવસે જાહેર કરવામાં આવનાર છે. ત્યારે ટીસ્ટીક બારમાં પ્રમુખ પદમી ૪, ઉપપ્રમુખ રાત મંત્રી પાટે પામાં ૧ અને ગ્ર, સેક્રેટરી પાંચ કારોબારી માટે ૪, સભ્ય માટે ૫ કોર્મ આવ્યા છે. જેવી સહમંત્રી અને કારોબારી સભ્યો બિન હરીફ વિજેતા જાહેર થઈ ગયા છે. બંને બારની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે રસાકસી જાેવા મળી રહી રહી છે. જાેકે, ચૂંટણીનું ચિત્ર ૧૩ ડીસેમ્બરના રોજ સ્પષ્ટ થશે. ૧૧મીએ કોર્મ ચકાસણી, ૧૨મીએ ફોર્મ પરત ખેંચવાની અને ૨૨મીએ મતદાન અને પરિણામ જાહેર કરવામાં આવશે.
બોકસ:-
વર્ષોથી ૨ ભાથી બાર કાઉન્સિલન્સમાં જઈ શક્યા છે, તેમાં કરણસિંહ વાઘેલા, શંકરસિંહ ગોહિલ અગાઉ બી.આર શર્મા, ધર્મેન્દ્રભાઈ રાવલ પણ ચૂંટણી લડ્યા હતા, તેઓ નજીવા મતેથી હાર થતાં બાર કાઉન્સિલ સુધી પહોંચી શક્યા ન હતા, ત્યારે શંકરસિંહ ગોહિલ પોતે બહાર કાઉન્સિલના સભ્ય તથા અનેક હોદ્દા ઉપર રહી ચૂક્યા છે, ભોલે એટલે ભોલે, ત્યારે સામે કટપ્પા એવા રાજેન્દ્રસિંહ રાઓલ ચૂંટણી લડી રહ્યા છે, બંને બાપુ અને ગુરુ ચેલા પણ કહી શકાય, જાેવા જઈએ તો શંકરસિંહ પોતે સાંસદમાંથી નગરસેવકની ચૂંટણી લડતા હોય તેવું લાગે, ત્યારે બાપુ નો ગજગ્રાહ મોટો અને સ્વભાવ ભોળો ત્યારે બાપુ ચૂંટણી લડે છે, એ પ્રશ્નાર્થ તમામમાં ચર્ચાઇ રહ્યો છે, બાકી ગુરુએ આશીર્વાદ ચેલા ને આપવાના હોય,
હા, કોર્ટમાં ૩ થી ૪ જૂથ ચાલી રહ્યા છે, કોઈ જૂથ બાર કાઉન્સિલ સુધી સફળ થયું નથી, જાે એકતાના દર્શન થાય તો હજુ ૪ જેટલા બારકાઉન્સિલ તરફ જાય, કરણસિંહ વાઘેલા, શંકરસિંહ ગોહિલની કામગીરી સારી રહી છે, અને gj-૧૮ કોર્ટને ઘણું જ મળ્યું છે, ત્યારે રાજેન્દ્રસિંહ રાઓલ અગાઉ ચૂંટણી લડીને પ્રમુખ હતા, હવે બીજી વાર લડી રહ્યા છે, પોતે નસીબવંતા છે, આટલા વર્ષોમાં કોર્ટ બિલ્ડીંગ બાંધવા ઘણા સમયથી લાલસિંહ ગોહિલથી લઈને કરણસિંહ વાઘેલા ઉચ્ચકક્ષાએ મંત્રીઓને ત્યાં ડેરા તાણીને બિલ્ડીંગ મંજુર કરાવીને લાવ્યા છે, બાકી નસીબવંતા કટપ્પા એટલે કહી શકાય, કે આ બિલ્ડીંગનું ઉદ્ઘાટન થયું ત્યારે મુખ્યમંત્રીથી લઈને હાઇકોર્ટના જજાે પણ આવ્યા હતા, બાકી ભોલે પણ વકીલો માટે કોરોનાની મહામારીમાં સહાય મેળવવા અને અપાવવામાં સફળ રહ્યા હતા, ત્યારે કરણસિંહ વાઘેલા ને ત્યાં પણ અનેક વકીલોની ઝટિલ સમસ્યા હોય તો ગમે તેવી ગુુંચને કાઢી નાખવામાં કરણ પણ માહિર છે,
• પ્રમુખ માટે – ૫
• ઉપપ્રમુખ પદ – ૩
• સેક્રેટરી- ૩
• જાેઇન્ટ સેક્રેટરી -૩
• કારોબારી સભ્યો – ૧૧
• સાથે ૧૪ ફોર્મ ભરાયા
• ખજાનચી
• લાયબ્રેરી
• સેક્રેટરી
• બિન હરીફ વિજેતા
ચૂંટણીના ફોર્મ ભરાયા બાદ પાછં ખેંચવા ઓપરેશન ૨ દિવસ ચાલશે, ૧૨ તારીખે સાંજે ફોર્મ પરત ખેંચ્યા બાદ ચોક્કસ આંકડો મળશે પ્રમુખપદ માટે ૫ જેટલા ઉમેદવારોએ ઉમેદવારા નોંધાવતા ચર્ચાનો વિષય બન્યો છે, બાકી ચૂંટણીનો માહોલ આટલા વર્ષોમાં ક્યારેય જામ્યો નથી તેવો જામવાનો છે,