CCC, CCC+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ, કર્મીઓના હિતમાં નિર્ણય

Spread the love

Take a Computer Training Course to Improve Job Prospects - Jobulo

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારના શિક્ષકો માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નોન ગ્રાન્ટેટ ઉચ્ચ માધ્યમિકના શિક્ષકો માટે આ નિર્ણય લેવાતા તેઓ ખુશખુશાલ થયા છે. રાજ્ય સરકારના શિક્ષકો માટે લીધેલા નિર્ણયમાં હવે સીસીસી, સીસીસી + પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારની આ nèzidol GIG 1-7-2016&l 31-12-2020 દરમિયાન સીસીસી, સીસીસી + પાસ કરનારને લાભ મળશે. જ્યારે 31-12-2020 પછી જેણે સીસીસી, સીસીસી + પાસ પાસ કર્યું હશે તેને સમય પ્રમાણે લાભ અપાશે. બિન શૈક્ષણિક સ્ટાફને પણ ઉચ્ચ પગારનો લાભ મળશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે આજે એક સારા સમાચાર મળી રહ્યા છે.

શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે રાજ્ય સરકારે પગાર વધારાનો લાભ આપતા તેઓ ખુશખુશાલ થયા છે. પરંતુ 1-7-2016થી 31-12-2020 દરમિયાન શિક્ષકોએ કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરેલ હોવી ફરજિયાત છે. રાજ્યમાં નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે રૂપાણી સરકારે આ નિર્ણય લીધો છે. નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક અને અન્ય કર્મચારી 1-7-2016 થી 31-12 -2020 દરમિયાન સી.સી સી. કે સીસીસી +ની કોમ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરી હશે તો તેના મૂળ પાત્રતા તારીખથી ઉચ્ચ પગારના લાભ મળશે જોકે જે શિક્ષકો કે બિનશૈક્ષણિક કર્મચારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા 31 -12 -2020 પછી પાસ કરશે તો જે તારીખ કે પાસ કરશે તે તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com