દક્ષિણના MLA અલ્પેશજી ઠાકોરનું કાર્યાલય સેક્ટર-૧૧ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ઓપન થશે, અનેક લોકોની માનતા ફળી,

Spread the love

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે ૫ ધારાસભ્યોની સંખ્યા છે, તથા પાંચેય સીટોમાં કેસરીયો લહેરાવી રહ્યો છે, ત્યારે સૌથી મોટો મતવિસ્તાર દક્ષિણ સીટમાં આવે છે, ત્યારે દક્ષિણના MLA અલ્પેશજી ઠાકોરનું કાર્યાલય હાલ મોટેરા સ્થિત છે.

ત્યારે ચીલોડા, રાયસણ, કુડાસણ, એવા ન્યુ gj-૧૮ ખાતે સાદરા સુધીના ગામો દક્ષિણના એમએલએ ના વિસ્તારમાં આવે છે, ત્યારે મોટાભાગના સરપંચો, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્ય દ્વારા અનેક કાર્યકરો દ્વારા પ્રદેશ પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખ સુધી લોકોએ ફરિયાદ કરીને દક્ષિણના એમ.એલ.એનું કાર્યાલય નજીક લાવવા અને gj-૧૮ શહેરમાં કરાવવા રજૂઆત કરી હતી, ત્યારે ભાજપના બે પૂર્વ હોદ્દેદાર થી લઈને ઉચ્ચ નેતાઓએ પણ જગ્યા આપવાની વાત કરેલ હતી, ત્યારે સચિવાલય, વિધાનસભા, કોર્ટ પરિસર, સહયોગ સંકુલ, કલેકટર કચેરી નજીક હોય ત્યાં કાર્યાલય કરવામાં આવે જેથી લોકો સરળતાથી એમ.એલ.એ ને મળી શકે, ત્યારે ઉચ્ચ કક્ષાએ એમએલએને સૂચના મળતા ત્રણ દિવસમાં જ એમએલએ અલ્પેશજી ઠાકોર દ્વારા કાર્યાલય ખોલવા માટે જગ્યા ની શોધ ખોળ કરાતા જગ્યા મળી જતા હાલ ફર્નિચરનું કામ તડામાર ચાલી રહ્યું છે, ત્યારે હમણાં થોડા દિવસ બાદ કમોરતા મળતા શરૂ થાય તેવી શક્યતા જાેતા અને નવા વર્ષ બાદ કમોરતા પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરી ૨૦૨૪ માં કાર્યાલય સેક્ટર ૧૧ ખાતે ઓપન થઈ રહ્યું છે,
સેક્ટર -૧૧ ખાતે ના હોટલ રેસીડેન્સ ની ઉપર વિશાળ જગ્યામાં તથા પ્રેસ કોન્ફરન્સ રૂમ થી લઈને મહાનુભાવો કાર્યકરો અને અરજદારોને બેસવા માટે આલાગ્રાન્ડ ઓફિસનું કામકાજ તડામાર ચાલી રહ્યું છે, ત્યારે હવે gj-૧૮ ના દક્ષિણ ના મતદાતાઓને ૨૫ કિલોમીટર દૂર હવે નહીં જવું પડે, ત્યારે હવે ફેબ્રુઆરીમાં અલ્પેશજી પોતે અહીંયા બેસીને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે, ત્યારે હવે સેક્ટર ૧૧ ખાતે ૨ એમએલએની ઓફિસ નજીકમાં કાયર્ન્વિત થઈ જશે, હાલ રીટાબેન પટેલ ઉત્તરના MLA નું કાર્યાલય સેક્ટર-૧૧ ‘સ્કાય’ બિલ્ડિંગમાં છે, ત્યારે ત્યાંથી ફક્ત ૧૦૦ પગલા ચાલે ત્યાં કાર્યાલય ખુલી રહ્યું છે, ત્યારે મતદાતાઓમાં ખુશી નો માહોલ સર્જાયો છે,

———

આવનારા દિવસોમાં મેયરથી લઈને ડેપ્યુટી મેયર, ચેરમેનની મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે ન્યુ gj-૧૮ ખાતે સૌથી વધારે વિસ્તાર અલ્પેશજી ઠાકોરના દક્ષિણમાં આવે છે, અને વિકાસના કામો હજુ ખૂબ જ પડતર છે, જેથી હવે અલ્પેશજી નું વજન મહાનગરપાલિકામાં પણ વધશે, આવનાર દિવસોમાં સેન્સ લેવામાં આવે તો દક્ષિણના એમએલએ નું પણ પત્તું ચાલશે,
ભાજપના ઉતર તથા દક્ષિણના એમએલએ બંનેના કાર્યાલય સેક્ટર-૧૧ સ્થિત નજીકમાં જ છે, ત્યારે ૧૦૦ ફૂટ ચાલો ત્યાં દક્ષિણના એમએલએનું કાર્યાલય આવી જશે, હાલ રીટાબેન નું કાર્યાલય સેક્ટર-૧૧ ખાતેના સ્કાય બિલ્ડિંગમાં જ છે, ત્યારે અહીંયા દક્ષિણના એમ.એલ.એનું હોટલ પ્રેસિડેન્ટની ઉપર ખુલી રહ્યું છે, ત્યારે હવે દક્ષિણના મતદાતાઓને એમ.એલ.એ નું કામ પડે એટલે ઘરે બેઠા ગંગા હોય તેમ સરકારી કચેરી તમામ ૨ થી ૪ કિલોમીટરના અંતરમાં અનેક લોકોએ માનતા રાખી હતી કે શહેરમાં ઓફિસ થાય,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com