કૃષ્ણનગર પો.સ્ટે. ના ખુન કેસના કાચા કામના પેરોલ ફરારી આરોપીને ઠક્કરનગરથી ઝડપી લેતી અમદાવાદ  ક્રાઈમ બ્રાંચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે, મદદનીશ પોલીસ કમિશ્નર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર જે.એચ.સિંધવની ટીમ દ્વારા નાસતા ફરતા, પેરોલ ફર્લો જમ્પ આરોપીઓ પકડવા સારુ કાર્યરત હતા.દરમ્યાન પો.સ.ઇ.શ્રી જી.કે.ચાવડા, સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન હે.કો. ચંદ્રસિંહ લાખુભા તથા હે.કો. શૈલેષભાઇ ચમનભાઈ નાઓને મળેલ બાતમી આધારે, વચગાળાના જામીન પરથી ફરાર કૃષ્ણનગર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૩૨૦૨૦૫૯/૨૦ ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭, ૩૫૨, ૩૩૭, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબના આરોપી વિજય ઉર્ફે બકરો કાન્તીભાઈ જુગાભાઈ ચુનારા ઉવ.૩૨ રહે, વસંતનગરના છાપરા, પાણીની ટાંકી પાસે, ઠક્કરનગર, કૃષ્ણનગર, અમદાવાદ શહેરને ઠક્કરનગર, વસંતનગર પાણીની ટાંકી પાસેથી પકડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવેલ . આરોપીની પુછપરછ દરમ્યાન પોતે, કૃષ્ણનગર પો.સ્ટે. ના ખુન કેસના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કાચા કામના કેદી નં-૬૩૬ તરીકે હતો. જે ગઈ તા.૦૫/૦૬/૨૦૨૩ થી તા.૧૨/૦૬/૨૦૨૩ સુધીના નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન ઉપર છુટેલ. તા.૧૩/૦૬/૨૩ ના રોજ જેલમાં પરત હાજર થવાનુ હતુ પરંતુ આજદીન સુધી જેલ ઉપર પરત હાજર થયેલ નહી અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હોવાની હકીકત જણાવી હતી.

આરોપીનો ગુનાહીત ઈતિહાસ

(૧) નરોડા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૦૩૯૦/૨૦૧૪ પ્રોહી. કલમ ૬પઈ, ૬૬બી મુજબ

(૨) નરોડા પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં. ૦૭૪૬/૨૦૧૪ જી.પી. એક્ટ ૧૪૨ મુજબ

(૩) નરોડા પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં. ૦૦૫૧/૨૦૧૫ જી.પી. એક્ટ ૧૪૨ મુજબ

(૪) નરોડા પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં. ૦૦૬૮/૨૦૧૫ જી.પી. એકટ ૧૪૨ મુજબ

(૫) નરોડા પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં. ૦૩૯૩/૨૦૧૫ જી.પી. એક્ટ ૧૪૨ મુજબ

(૬) નરોડા પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં. ૦૨૯૦/૨૦૧૫ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

(૭) કૃષ્ણનગર પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં. ૦૦૯/૨૦૧૬ જી.પી. એક્ટ ૧૪૨ મુજબ

(૮) નિકોલ પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.૨.નં. ૦૦૮૭/૨૦૧૬ જી.પી. એક્ટ ૧૪૨ મુજબ

(૯) કૃષ્ણનગર પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં. ૦૧૩૮/૨૦૧૬ ઈપીકો કલમ ૩૨૪, ૩૨૩,૨૯૪(ખ), ૧૧૪ મુજબ

(૧૦) નિકોલ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૦૧૧૬/૨૦૧૬ ઈપીકો કલમ ૩૫૬, ૩૭૯, ૧૧૪

(૧૧) નારણપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૦૧૯/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯, ૩૫૬,

(૧૨) નરોડા પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં. ૦૦૫૧/૨૦૧૫ જી.પી. એક્ટ ૧૪૨ મુજબ

(૧૩) નરોડા પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં. ૦૦૮૭/૨૦૧૬ જી.પી. એક્ટ ૧૪૨ મુજબ

(૧૪) નિકોલ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૦૦૭/૨૦૧૫ ઈપીકો કલમ ૩૫૬, ૩૭૯, ૧૧૪

(૧૫) કૃષ્ણનગર પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં. ૦૨૩૪/૨૦૧૭ ઈપીકો કલમ ૩૨૪, ૩૨૩,૨૯૪(ખ), ૧૧૪

(૧૬) રામોલ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૦૫૩/૨૦૧૭ ઈપીકો કલમ ૩૫૬, ૩૭૯, ૧૧૪

(૧૭) નરોડા પો.સ્ટે. પાસા હુકમ નં. પાસા/૦૦૯૪/૨૦૧૮

(૧૮) કૃષ્ણનગર પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં. ૦૦૩૫/૨૦૧૯ ઈપીકો કલમ ૩૨૪, ૩૨૩,

૨૯૪(ખ), ૩૩૭, ૧૧૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ

(૧૯) કૃષ્ણનગર પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં. ૦૪૬૭/૨૦૧૯ ઈપીકો કલમ ૨૯૪(ખ),૫૦૬(૧) મુજબ

(૨૦) કૃષ્ણનગર પો.સ્ટે. પાસા હુકમ નં. પાસા/૦૦૧૫/૨૦૧૯

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *