સ્કોર્પીઓ ગાડીમા રાત્રીના સમયે ઢોર ચોરી કરતી ટોળકીના બે વ્યક્તિઓને ઝડપી ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના ચાર ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી (૧) આસીફ ઉર્ફે કોમલ (૨) મોહમદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે જાડેજાની સીધી દોરવણી હેઠળ ટીમના એ.એસ.આઇ. ભગવાનભાઈ મસાભાઇ તથા સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જળવાય, તેમજ મિલ્કત સબંધી ગુન્હા ન બને તેમજ આવા ગુન્હા કરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ કાર્યરત હતા.દરમ્યાન ટીમના A.S.I. કિરીટસિંહ હરીસિંહને મળેલ બાતમી હકીકત આધારે અમદાવાદ શહેર જમાલપુર સપ્તરૂષીનો આરો સ્મસાન ગૃહ આગળ જાહેર રોડ પરથી આરોપી (૧) આસીફ ઉર્ફે કોમલ સન/ઓફ અસલમભાઇ શેખ ઉ.વ.૨૭ રહે- મ.નં.૭૦૪, સાતમા માળે, માજીત ઠાકોરના ફ્લેટ, શાહપુર વડ, શાહપુર, અમદાવાદ શહેર તથા રૂમ નં.૧૦૫૮, બ્લોક નં.૩૪, અંબીકા ડુપ્લેક્ષ, વસંદ્ર ગજદ્ર ગટકર નગર, વટવા, અમદાવાદ શહેર (૨) મોહમદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે જરાર સન/ઓફ મોહમદ ઇખલાક શેખ ઉ.વ.૨૪ રહે- ૫૭૫/૩૪, હાજીનુ ડેલુ, સારંગરપુર પુલની નીચે, કાલુપુર અમદાવાદ શહેર મૂળ વતન- ગામ- શેરપુરા પેટલાદ. તા.પેટલાદ, જી.આણંદનાઓ પોતાના કબ્જામાં તથા સ્કોર્પીઓ ગાડીમા છરા, ચપ્પુ, જેવા ધારદાર હથીયારો સાથે મળી આવતા ડી.સી.બી પો.સ્ટે પાર્ટ “બી”ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૩૦૩/૨૦૨૩ જી.પી.એક્ટ કલમ-૧૩૫ (૧) મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ છે.આરોપીઓના કબ્જામાંથી મળી આવેલ છરા, ચપ્પુ, રસ્સી લાકડાના ડંડા સબંધે પૂછપરછ કરતા પકડાયેલ આરોપીઓ તથા બીજા સહ આરોપીઓની મદદથી છેલ્લા પાંચેક મહિના થી રાત્રીના સમયે મહેસાણા તથા ગાંધીનગર જીલ્લાઓના જુદા જુદા ગામડાઓમાંથી ઢોર ચોરી કરવાની પ્રવૃત્તી સાથે સંકળાયેલ છે અને આજદીન સુધીમા- ૩૦-૩૫ જેટલા નાના (પાડા-પાડી) ઢોરો પોતાની સ્કોર્પીઓ ગાડીમા ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે.

શોધાયેલ ગુન્હા

(૧) કલોલ તાલુકા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૨૨૩૦૭૩૪/૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯

) કલોલ તાલુકા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૨૨૩૦૭૩૫/૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯

(૨ (૩) કડી પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૦૬૦૨૦૨૩૦૬૪૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯

(૪) કડી પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૦૬૦૨૦૨૩૦૭૯૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪

આરોપીઓએ કરેલ અન્ય બનાવોની કબૂલાત

(૧) ગાંધીનગર જીલ્લાના પેથાપુર પાસેના પીંપળજ ગામમાંમાંથી ચાર નાની પાડીની ચોરી

(૨) મહેસાણા જીલ્લાના નંદાસણ ગામની આજુ બાજુ વિસ્તારમાથી ચાર-પાંચ નાના પાડા-પાડી નીચોરી કરેલ છે.

(3) ગાંધીનગર જીલાના કલોલની આજુ બાજુના ગામોમાંથી નાના પાંચ પાડી-પાડા ની ચોરી કરેલ છે

(૪) મહેસાણા જીલ્લાના શોભાસણા ગામમાંથી નાના પાંચ પાડા-પાડી ની ચોરી કરેલ છે

(૫) મહેસાણા જેલ્લાના મંડાલી ગામમાંથી ચાર પાંચ નાના પાડા-પાડી ની ચોરી કરેલ છે

(૬) ગાંધીનગર જીલ્લાના છત્રાલ ગામમાથી બે નાની પાડીની ચોરી કરેલ છે

(૭) મહેસાણા જીલ્લાના ગોજારીયા ગામમાથી ચાર પાંચેક જેટલા નાના પાડા-પાડીની ચોરી કરેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

આરોપી આસીફ ઉર્ફે કોમલ સન/ઓફ અસલમભાઇ શેખ અગાઉ સને-૨૦૧૬-૧૭ માં વટવા પોલીસ સ્ટેશનમા ઢોર ચોરીના ગુન્હામાં તેમજ પ્રોહીબીશનના ગુન્હામા પકદાયેલ હોય જે સબંધેઆરોપીને પાસા અટકાયતી તરીકે રાજકોટ જેલમાં મોકલવામાં આવેલ છે.

• સને-૨૦૨૨ માં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન, બાવલુ પોલીસ સ્ટેશન તથા લાંઘણજ પોલીસસ્ટેશન તથા ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમા ઢોર ચોરીઓના ગુન્હાઓમાંપકડાયેલ છે. જે ગુન્હાઓ સબંધે સને-૨૦૨૨ મા સુરત જેલ ખાતે પાસા અટકાયતી તરીકે છે.

મહીના સુધી જેલમાં કેદ રહેલ છે.

• મોહમદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે જરાર સન/ઓફ મોહમદ ઇખલાક શેખ સને-૨૦૧૬ એલીઝબ્રિજપોલીસ સ્ટેશનમાં લૂંટના ગુન્હામાં પકડાયેલ છે. જે ગુન્હામાં દશ દિવસ સાબરમતી સેન્ટ્રલ જેલમાંકેદ રહેલ છે.

સને-૨૦૨૩ ના જુલાઇ મહીનામાં કલોલ સિટી, કલોલ તાલુકા તથા સાંતેજ પોલીસ સ્ટેશનમાંઇકો ગાડીના સાયલન્સર ચોરીઓના ગુન્હામાં પકડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com