ભારત કપ ન મેળવું ત્યારે અનેક ક્રિકેટના રસીકોનો મૂડ માર્યો ગયો, પણ હા, ક્રિકેટ રમવાનો ક્રેઝ ડબલ વધ્યો છે, ત્યારે હાલ સૌથી વધારે શહેરમાં ક્રિકેટ બોક્સનો ચટકો વધારે લાગ્યો છે, જાેવા જઈએ તો હવે શહેરમાં રમવાના મેદાનો રહ્યા નથી, ત્યારે શોખ તો પૂરા કરવા કે નહીં? ત્યારે રજાના દિવસોમાં હાઉસફૂલ ની હારમાળા સાથે ક્રિકેટ બોક્સ ઝૂલી રહ્યા છે, એડવાન્સ બુકિંગ આવી રહ્યા છે, ત્યારે gj-૧૮ ના વાવોલ ખાતેના આઈકોનિક ટર્ફ જે કમલા કુંજ એવા વાવોલ થી પુન્દ્રાસણ ના રસ્તા પર આવે છે, જે ક્રિકેટના શોખીનોમાં નવું પસંદગીનું સ્થળ બન્યું છે, ત્યારે બીજું જાેવા જઈએ તો સૌ પ્રથમવાર આ કોન્સેપ્ટ gj-૧૮ ખાતે લાવીને ધૂમ મચાવી હોય તો તે ઠાલા બોક્સ ક્રિકેટ ઉવારસદ (ફાટક) પાસે આવેલ છે, ત્યાં એડવાન્સ બુકિંગ સાથે રજાના દિવસોમાં વેઇટિંગ ચાલી રહ્યો છે, બાજુમાં ઉવારસદ દાંતની હોસ્પિટલ હોવાથી ડોક્ટરો પણ ક્રિકેટના રસીકો હોવાથી લાભ લે છે, ત્યારે વાવોલ ખાતે બનાવેલ આઈકોનિક ટર્ફ ખાતે તમામ સગવડો અને બધી જ સુવિધાઓથી સજ્જ છે, રાત્રે પણ લાઈટોથી ઝગમગાટ મારતું ક્રિકેટ બોક્સ ક્રિકેટના રશિયાઓને માટે આશીર્વાદરૂપ બન્યું છે, ત્યારે ઉવારસદ ખાતે બનાવેલ પ્રથમ કહી શકાય, ત્યારે gj-૧૮ ખાતે હાલ આઇકોનિક અને ઠાલા બોક્સની બોલબાલા વધી છે,
————
ક્રિકેટ બોક્સનો ચટકો હાલ નવયુવાનોમાં ભારે લાગ્યો છે, ભારત કપ ન જીત્યો હતો કાંઈ નહીં પણ રમવા વાળા ની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ક્રેઝ ક્રિકેટનો ત્રણ ગણો વધ્યો છે, વાવોલ, ઉવારસદ, ખાતે તો એડવાન્સ બુકિંગ સાથે ૨૦ કલાક અને દિવસે અને રાત્રે પણ શેસન ચાલી રહ્યા છે, ક્રિકેટના રસિકો પણ તમામ સગવડો અહીંયાં મહેસૂસ કરી રહ્યા છે, ત્યારે gj-૧૮ ખાતે બનેલા ક્રિકેટ બૉકસો એ તો જામો પાડી દીધો છે,