ગુજરાતમાં જ્યાં મહાનગરપાલીકાઓ આવેલી છે,ત્યાં મોટામાં મોટો પેચીદો પ્રશ્ન હોયમ્તો તે ડંમ્પીગ સાઇટનો છે, ત્યારે ખાતે પહેલાં નજર ભાટ ઉપર દોડાવી પણ કશું જ ન થયું, ત્યારબાદ પેથાપુર, અને સાદરા ત્યાં પણ ગજ ન વાગ્યો, હવે ડંમ્પીંગસાઇટ જ્યાં કચરો લોકો નાંખતા હોય અને ગમે ત્યાં ફેકતા હોયત્યાં નજર મનપા દોડાવી રહ્યું છે, હજુ સુદી કોઇ જગ્યા નક્કી થઇ નથી, ત્યારે અંબાપુર ગામના રસ્તે આવેલ આ કચરાની ડંમ્પીગ સાઇટ હોય તેવું દ્રશ્ય ઉભું થયું છે, ત્યારે હવે ગામ લોકો જાે રોડ, રસ્તા પર ગંદકી, અને કચરો નાંખતા હોય તો ડંમ્પીગ સાઇટ અહીંયા બનાવવામાં શું વાંધો હોય?અંબાપુર ખાતે મનપા ડંમ્પીંગ સાઇટ બનાવશે? તેવો પ્રશ્ન સૌકોઇમાં ઉઠવા પામ્યો છે, ત્યારે હવે આ પ્રશ્ને પણ ધમાચકડી ગમે તો નવાઇ નહીં, કારણકે રોડ, રસ્તા પર ન ફેંકો કચરો તો પણ નગરજનો ન સુધારતા હવે કાંઇક નવું પણ કરવા મનપા વિચારી રહી છે,
———-
કચરાનો ખજાનો? રોડ, રસ્તા પર ગમે ત્યાં કચરો ફેકતાં નગરજનો, જુઓ અંબાપુર રોડ, રસ્તા પર ફેકેલ કચરો ટ્રકો ભરાઇ જાય તેટલો છે, હવે ડંમ્પીંગ સાઇટ અહીંયા બનાવવી જાેઇએ? તેવું શોશિયલ મિડીયામાં ચર્ચાઇ રહ્યું છે,