અડાલજ પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામા નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ઝડપતી અમદાવાદ  ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

વોન્ટેડ આરોપી રોહિત ઉર્ફે બાબુ અમરનાથ કોરી

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના આધારે અને મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર  એસ.જે.જાડેજાની ટીમના પો.સ.ઇ. આઇ.એમ.ઝાલા સ્ટાફ સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપી શોધી કાઢવા  કાર્યરત હતા તે દરમ્યાન સ્ક્વોર્ડના હે.કોન્સ.મહેન્દ્ર વાસુદેવ તથા પ્રદિપકુમાર હેમજીભાઇને મળેલ બાતમી હકીકત આધારે અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમા લૂંટના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી રોહિત ઉર્ફે બાબુ અમરનાથ કોરી, ઉ.વ.૨૦,રહે. ૧૪ વિભાગ-૨ સરસ્વતીનગર ચાંદલોડીયા, અમદાવાદ શહેર. મૂળ વતન ગામ- અતરૌના, પોસ્ટ- જગદીશપુર, તા. ગૌરીગંજ, તા. અમેઠી ઉત્તરપ્રદેશને ન્યુ રાણીપ માણકી સર્કલ પાસેથી ઝડપી લીધેલ છે.આજથી આશરે એક વર્ષ પહેલા આરોપી તેના મિત્ર રમાકાંત ઉર્ફે રમા S/O મુલાયમસિંહ રાજપૂત તથા અનિકેત સ/ઓ રાજુભાઇ રાજપૂત એક્સીસ વાહન લઇ અડાલજ વિસ્તારમાં આવેલ દંતાલી ગામ તરફ જવાના બ્રિજ પર ફરવા માટે ગયેલ હતા, અને ત્યાં એક કપલ કેનાલની પાળ પર બેસેલ હતુ. જેથી એકલતાનો લાભ લઇ આરોપીઓ આ બેસેલ કપલ પાસે ગયેલા અને ચપ્પુ બતાવી ચેન લૂંટી લઇ ત્યાથી ભાગી ગયેલા અને આ બાબતે અડાલજ પોલસ સ્ટેશન ખાતે પોતાના વિરુધ્ધમા ફરીયાદ દાખલ થયેલ. જે ગુનામા બંને મિત્ર આરોપી પકડાય ગયેલા અને પોતે આજદીન સુધી પોતાની ધરપકડ ટાળવા સારુ નાસતો ફરતો હોવાની વિગત જણાવી હતી.ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૧૨૨૦૭૬૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૪૧, ૩૯૪, ૨૯૭, ૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com