અનડીટેક્ટ ખુનના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપતી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ 

Spread the love

આરોપી સુરજ જગદિશસિહ ચૌહાણ

અમદાવાદ

રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૪૨૨૦૩૬૮/૨૦૨૨ ધી ઇપીકો કલમ ૩૦૨, ૧૧૪ તથા ધી જીપીએકટ કલમ ૧૩૫(૧)ના કામે ખુનનો ગુનો દાખલ થયેલ જે વણઉકેલાયેલ હોય. જે બાબતે સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ કરી ખુન કરનાર આરોપીનો ભેદ ઉકેલી છેલ્લા બે (૨) વર્ષથી પોતાની ઓળખ છુપાવી અન્ય રાજ્યોમા સંતાયેલ આરોપી સુરજ જગદિશસિહ ચૌહાણ ઉ.વ.૨૮ ધંધો- બેરોજગાર રહે. ડિ-૨૮, સાંઈ ધામ ટેનામેન્ટ, રુદ્ર કોમ્પલેક્ષ પાસે, વસ્ત્રાલ, અમદાવાદ શહેર નાને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે પોતે ગુંન્હો કરવાનુ સ્વિકારેલ છે અને તે બાબતે પુરવા આપેલ જેથી સી.આર.પી.સી. ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી વધુ પુછપરછ કરી પુરાવા મેળવવા તજવીજ કરેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતીહાસ

1. નડીયાદ પો.સ્ટે. ખાતે સને – ૨૦૧૧ માં ખુનના ગુનામાં પકડાયેલ છે.

2. વટવા પો.સ્ટે. ખાતે સને-૨૦૧૪ માં ખુનના ગુનામાં પકડાયેલ છે.

3. અમરાઇવાડી પો.સ્ટે. ખાતે ગુ.રજી.નં ૪૨/૨૦૧૪ માં મારાંમારીના ગુનામાં પકડાયેલ છે.

5. રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.રજી.નં ૯૮/૨૦૧૯ રાયોટીંગના ગુનામાં પકડાયેલ છે.

6. ખોખરા પો.સ્ટે. ખાતે ગુ.રજી.નં ૭૮૬/ ૨૦૨૦ માં લુંટના ગુનામાં પકડાયેલ છે. છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com