દગાબાજ દિકરીએ પતિનાં કહેવાથી મિલકત પોતાનાં નામે થતાં માતા – પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવાનો નિર્ણય કર્યો, કોર્ટે શું ચુકાદો આપ્યો? વાંચો….

Spread the love

કેસની વિગતો આપતા એડવોકેટ ધ્રુવ ગોસ્વામી એ જણાવ્યું હતું કે કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં રહેતા આર કૃષ્ણમૂર્તિ અને તેમના પત્ની સવિતા દેવી ને વારસદારમાં એક પુત્રી હતી અને તેના લગ્ન દસ વર્ષ પહેલા થઈ ગયા હતા આર કૃષ્ણમૂર્તિ અને સવિતા દેવી ને બેંગ્લોરમાં સારી એવી મિલકતો હતી અને તેમાંથી મળતા ભાડા ની રકમ માંથી બંનેનું ભરણપોષણ ચાલતું હતું બંને જણ એક સિનિયર સિટીઝન હતા તેમના વારસદારમાં માત્ર પુત્રી હોવાથી તેઓએ તેમની હયાતીમાં સમગ્ર મિલકત પુત્રીના નામે તબદીલ કરવાનો નિર્ણય કર્યો હતો પરિણામે પુત્રી વિદ્યાલક્ષ્મી ના નામે સમગ્ર મિલકત તબદીલ કરવામાં આવી હતી બાદમાં પુત્રીના પતિ ને દાનત બગાડતા તેઓએ વિદ્યાલક્ષ્મી ને વિશ્વાસમાં લઈ સમગ્ર મિલકત વેચી દેવાનો નિર્ણય કર્યો હતો સમગ્ર મિલકત વેચવાની જાહેરાત આપતાં મિલકત ખરીદનારાઓ મિલકત જોવા માટે આવવા લાગ્યા ત્યારે આર કૃષ્ણમૂર્તિ અને તેમના પત્ની સવિતા દેવીએ ત્યારે ને ખબર પડી કે આ મિલકત વેચવા કાઢી છે બાદ તેઓને ત્રાસકો પડ્યો અને તેઓએ તેમના પુત્રી વિદ્યાલક્ષ્મીને અને તેમના પતિ ને ઘરે બોલાવીને કહ્યું કે અમારી હયાતીમાં મિલકત વેચવાની નથી અને અમારી મિલકત તમે હાલ વેચી મારશો તો અમારી સાર સંભાળ અને અમારે દવા દારૂ અને ભરણપોષણનો ખર્ચો ક્યાંથી કાઢીશું ત્યારે વિદ્યાલક્ષ્મી અને તેમના પતિએ બંને (સિનિયર સિટીઝન) ને ઘરડાઘરમાં મૂકી આવવાની વાત કહેતા બંને સિનિયર સિટીઝન ભાગી પડ્યા હતા અને તેઓએ વકીલની સલાહ લઈ કોર્ટમાં મિલ્કત ને વેચાતી અટકાવવા અને મિલ્કત પરત મેળવવા કર્ણાટક હાઇ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી કોર્ટમાં પીટીશન દાખલ થતા નામદાર હાઇકોર્ટે પુત્રી વિદ્યાલક્ષ્મી ની નોટિસ કાઢી તેમનો પક્ષ મુકવા માટે જણાવ્યું હતું ત્યારે વિદ્યાલક્ષ્મી દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કેઅમે અમારા માતા-પિતાની સારી રીતે સાર સંભાળ રાખી શકીએ તેમ છીએ અમારે પૈસાની જરૂર હોવાથી અમે મિલકત વેચી રહ્યા છીએ જ્યારે કૃષ્ણમૂર્તિ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે મારી પુત્રી અમોને ગઢડા ઘરમાં ધકેલી દેવા માંગે છે અને પોતે અમારી સાર સંભાળમાંથી હાથ ધર ઊંચા કરી દે તેવી પૂરી દહેશત છે માટે અમોએ જે મિલકત ટ્રાન્સફર કરી હતી તેમાં અમે નોંધ્યું હતું કે જો અમારી સાત સમભાવમાં થોડી પણ કચાશ રહેશેતો અમો આ મિલકત અમારા નામે પરત તબદીલ કરી આપવાની રહેશે. નામદાર કોર્ટે બંને પક્ષની દલીલો બાદ મિલકત પિતાના નામે પરત તબદિલ કરવાનો તંત્રને હુકમ કર્યો હતો.બાદમાં પુત્રી વિદ્યાલક્ષ્મી દ્વારા નામદાર કર્ણાટક હાઇકોર્ટ આ ચૂકાદા સામે ની ડબલ બેંચમાં ગયા હતાં.તેમાં પણ વકીલ શ્રી દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવતા અને સુપ્રીમ કોર્ટ તેમજ દેશની અન્ય હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકવામાં આવ્યા હતા જેથી નામદાર કર્ણાટક હાઇકોર્ટની ડબલ બેંચે પણ આર કૃષ્ણમૂર્તિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો બાદમાં ઉંમરના કારણે અને રહેતી બીમારીના કારણે આર કૃષ્ણમૂર્તિનું મૃત્યુ થતાં પુત્રી વિદ્યાલક્ષ્મી દ્વારા નામદાર હાઇકોર્ટની ડબલ બેંચના ચુકાદા સામે મિલ્કત પરત મેળવવા સુપ્રીમ કોર્ટનાં ધાર ધ્વાર ખખડાવ્યાં હતાં પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટની સિંગલ બેંચ ડબલ બેંચ ના ચુકાદા ને ગ્રાહ્ય રાખી પુત્રી વિદ્યાલક્ષ્મી ની પિટિશનને રદ કરી હતી અને હાઇકોર્ટના ચૂકાદાને ગ્રાહ્ય રાખ્યો હતો અને આર કૃષ્ણમૂર્તિના મૃત્યુ થતાં તેમની પત્ની સવિતા દેવી ના નામે સમગ્ર મિલકત ટ્રાન્સફર કરી દેવા માટે તંત્રને હુકમ કરતા તંત્ર દ્વારા આર કૃષ્ણમૂર્તિ ને મિલકત પુત્રીના નામે ટ્રાન્સફર થઈ હતી તે આર કસ્ટમૂર્તિ ની પત્ની સવિતા દેવી ના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

બોક્સ – એડવોકેટ ધ્રુવ ગોસ્વામી એ જણાવ્યું હતું કે એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે પિતા માતા ( સિનિયર સિટીઝન ) થતાં તેમની હયાતીમાં તેમના વારસદારોના મિલકતમાં સરકારી દફતરે નામ ચડેતે માટે તેઓ પોતાની હયાતીમાં જ તેમના વારસદારોના નામો ચઢાવતા હોય છે બાદમાં તેમના વારસદારો જ તેમને દગો આપી ઘરની બહાર કાઢી મૂકે છે અથવા તેમને ઘરડાઘરમાં મૂકી આવવાના કિસ્સા બનતા સિનિયર સિટીઝનો જ્યારે પોતાના વારસદારો તથા અન્ય લોકોને બક્ષિસ કે મિલકત ટ્રાન્સફર કરી આપે તો તેઓએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જ્યારે તેઓ આવી મિલકતો ટ્રાન્સફર કરે તો તેમાં ખાસ નોંધવું કે જો મારી સાર સંભાળ માં કચાસ રહેશે તો અથવા મને લાગે કે અથવા મારી હયાતીમાં મારી મિલકત અન્યને વેચાણ કરી શકશે નહીં. જે મારી વાતનો અનાદર થશે તો મિલકત હું પરત લેવા બંધાયેલો છું અથવા આવી મિલકતો હું ઈચ્છું ત્યારે પરત મેળવી શકીશ આવી ખાસ નોંધ કરાવવા થી સિનિયર સિટીઝનો ની સાર સંભાળ લેનારા લોકો પોતાના નામે મિલકત થતા સિનિયર સિટીઝનો ને તરછોડી શકશે નહીં અને તેમને ઘરડાઘર મોકલી દેશે તેમની બરોબર સાર સંભાળ અને માવજત રાખશે::

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com