કફ શીરપની 92 બોટલો તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ કિ.રૂ.28,620ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડતી અમદાવાદ એસ.ઓ.જી.

Spread the love

આરોપી સુરૈયાબાનુ ઉર્ફે નાઝ,અબ્દુલ સલામ ઉર્ફે સોહીલ મહેબુબખાન પઠાણ

અમદાવાદ

પોલીસ કમિશનર, અમદાવાદ તથા અધિક પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચે અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવાની ટીમને મળેલ બાતમી હકિકત આધારે તા.૦૬/૦૧/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર, વટવા કેનાલ રોડ અલહુદા મસ્જીદની પાસે સરતાઝનગર બાગે ખાલીક મ.નં.૯ માં આરોપીઓના કબજાના ઘરમાંથી આરોપી નં. (૧) સુરૈયાબાનુ ઉર્ફે નાઝ ડો/ઓ કુત્બુદ્દીન પઠાણ ઉ.વ.૩૪ રહે-મ.નં.૦૯, બાગે ખાલીદ, સરતાજ નગર, અલહુદા મસ્જીદની પાસે, કેનાલ રોડ વટવા અમદાવાદ શહેર (૨) અબ્દુલ સલામ ઉર્ફે સોહીલ મહેબુબખાન પઠાણ ઉ.વ.૨૨ રહે-મ.નં.૦૭, સૈયદનગર, વટવા કેનાલ રોડ, વટવા, અમદાવાદ શહેર નાઓના સંયુક્ત કબ્જામાંથી વગર પાસ-પરમીટની ગેરકાયદેસરની કફ શીરપની શીલ બંધ બોટલો નંગ-૯૨ કિ.રૂ.૧૨,૪૨૦/- તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૨૮,૬૨૦/- મતાનો મુદ્દામાલ સાથે પકડી પાડી. સદરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11191011240007/2024 ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી),૨૧(સી),૨૯ મુજબનો ગુનો તા.06/01/2024 ના રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.ઇન્સ. શ્રી એસ.એ.ગોહિલ તરફ ડેપ્યુટ કરેલ.

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ:

(૧) પો.ઇન્સ. શ્રી યુ.એચ.વસાવા (૨) પો.સ.ઈ.શ્રી એસ.યુ.ઠાકોર (૩) એ.એસ.આઇ દિલીપસિંહ સાલમસિંહ (૪) હે.કો જયપાલસિંહ વિજયસિંહ (૫) હે.કો રસીદખાન સામતખાન (૬) પો.કો જયપાલસિંહ અજીતસિંહ (૭) પો.કો કેતનકુમાર વિનુભાઇ (૮) પો.કો ગીરીશભાઇ જેસંગભાઇ (૯) પો.કો નરેન્દ્રસિંહ હઠીસિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com