પૈસા બાબતે આરોપીઓ પઠાણી ઉઘરાણી કરી  ધાક ધમકી આપતા જેના કારણે પૈસા લેનારે આત્મહત્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપતી અમદાવાદ  સાયબર ક્રાઈમ બ્રાંચ

Spread the love

આરોપી નંબર (૧) જીગ્નેશ (૨) રોનક(૩) રજની

અમદાવાદ

સુરતના સરથાણા ખાતે મરણ જનારને આપેલ પૈસા બાબતે આરોપીઓ પઠાણી ઉઘરાણી કરી તેને પૈસા આપી દેવા અવાર નવાર ફોન ઉપર ધાક ધમકી આપતા. જેના કારણે પૈસા લેનારે આત્મહત્યા કરવા જેવુ ગંભીર પ્રકારનું પગલુ ભરી પોતાનો જીવ આપી દીધેલ હોય. જે બાબતે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં-૧૧૨૧૦૦૦૮૨૩૨૧૧૧/૨૦૨૩ ધી ઇ.પી.કો કલમ ૩૦૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ થી ગુનો દાખલ થયેલ હોય જેમા નાસ્તા ફરતા આરોપી નંબર (૧) જીગ્નેશ સ/ઓ સવજીભાઇ જીયાણી(પટેલ) ઉ.વ-૩૪ ધંધો-વેપાર રહે-મકાન નં ૫, અનમોલ સોસાયટી, તક્ષશીલાની પાછળ, સરથાણા જકાતનાકા પાસે, સુરત શહેર મુળ રહે-પીપરવાડી, શિવાજી નગર, સાવરકુંડલા જી-અમરેલી તથા (૨) રોનક સ/ઓ ભનુભાઇ હીરપરા(પટેલ) ઉ.વ-૩૨ ધંધો-વેપાર રહે-મકાન નં એ/૨૦૧, બ્લોશમ હોમ, સુદામા ચોકની બાજુમાં, મોટા વરાછા, સુરત શહેર મુળ ગામ- ગોઢાવદર, તા-લીલયા જી-અમરેલી તથા (૩) રજની સ/ઓ દિનેશભાઇ ગોયાણી(પટેલ) ઉ.વ-૩૧ ધંધો-વેપાર રહે- મકાન નં કે/૫૦૧, સ્ટાર પેલેસ, કોસાડ, અમરોલી, સુરત શહેર મુળ ગામ-માનગઢ તા-ગારીયાધાર, જી-ભાવનગર નાઓ બાબતે તપાસ કરતા મળી આવતા તેઓને પકડી અટક કરી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી. તેમને સુરત પોલીસને સોપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.જે પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ નીચે મુજબ

(૧) જીગ્નેશ સ/ઓ સવજીભાઇ જીયાણી(પટેલ) સદરી આરોપી વિરૂધ્ધ મારા-મારીના, પ્રોહિબિશન નો તેમજ ૩૦૭ મુજબનો તેમજ અન્ય અલગ અલગ-૪ ગુના સુરત અને વલસાડ ખાતે નોંધાયેલ છે.

1. પોદરા પોલીસ સ્ટેશન. -186/2015 I.P.C-302,307,120(b), 114/ARMS ACT-25(1)(C)(A)

2.પોદરા પોલીસ સ્ટેશન. -151/2016 I.P.C-365,324,323,504,114/6.P.ACT-135

3. સરથાશા પોલીસ સ્ટેશનો. -57/2017 I.P.C- 143,147, 148,307,325,504,506(2) / G.P.ACT – 135

4. પારડી પોલીસ સ્ટેશન ॥॥-192/2019 પ્રોહી એક્ટ 65-A,65-0,81,98(2)

(૨) રોનક સ/ઓ ભનુભાઇ હીરપરા (પટેલ)

> સદરી આરોપી વિરૂધ્ધ વિરૂધ્ધ નિચે મુજબના મારા-મારીના તેમજ ૩૦૭ મુજબનો તેમજ અન્ય અલગ અલગ-૧૧ ગુના સુરત ખાતે નોંધાયેલ છે. તેમજ સદર આરોપીને સુરત શહેર પોલીસ દ્વારા અગાઉ તડીપાર પણ કરવામાં આવેલ છે.

1. સરથાશા પોલીસ સ્ટેશન ॥-146/2016 I.P.C-323,504,114

2. સાર્થયા પોલીસ સ્ટેશન 1-57/2017 I.P.C-143,147,148,307,325,504,506(2) / G.P.ACT – 135

3. સાર્થશા પોલીસ સ્ટેશન તાડીપર-12/2017 જી.પી.એક્ટ-56

4. સાર્થસા પોલીસ સ્ટેશન 1-26/2019 I.P.C- 307,352,504,114/G.P.ACT-1

5. સરથા પોલીસ સ્ટેશન A-PART-11210008202059/2020 M.V ACT-1

6. સાર્થમા પોલીસ સ્ટેશન સી-પાર્ટ-11210008201311/2020 પ્રોહી એક્ટ-66(1)(બી)

7. સરથારા પોલીસ સ્ટેશન A-PART-11210008212381/2021 I.P.C-365,395,342,504, 506(2),120(8), 114/G.P.ACT-135

8. હાડા પોલીસ સ્ટેશન 1-126/2016 1.P.C-279,337,338,427 ETC.

1. આયોબ્રા પોલીસ સ્ટેશન 1-186/2015 1.P.C-439,307,302,120(8),212,114/ ARMS ACT-25/G.P.ACT-135

10. TI3વનંતપુરમ સીટી મૈસુર પોલીસ સ્ટેશન Ⅰ-160/2016 મોટર વ્હીકલ એક્ટ- 279,185,3(1).181

11. સુરત શહેર DCB પોલીસ સ્ટેશન A-PART-11210015220105/2022 પ્રોહી એક્ટ-65(A)(Ε),81,98(2)

(3) રજની સ/ઓ દિનેશભાઇ ગોયાણી(પટેલ)

સદરી આરોપી વિરુધ્ધ નિચે મુજબના મારા-મારીના અલગ અલગ-૬ ગુના સુરત ખાતે નોંધાયેલ છે. તેમજ આરોપીને સુરત શહેર પોલીસ દ્વારા અગાઉ તડીપાર પણ કરવામાં આવેલ છે.

1. સરથલા પોલીસ સ્ટેશન-166/2016 I.P.C ACT-307 G.P.ACT-135

2. સરથા પોલીસ સ્ટેશન તાડીપર – 03/2017 જી.પી.એક્ટ-56

3. વરાછા પોલીસ સ્ટેશન 1-315/2018 G.P.ACT-135

4. સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશન 11210015220086 જુગાર અટકાયતી અધિનિયમ 12A

5. પોદરા પોલીસ સ્ટેશન 1-39/2019 IPC 323,324,504,50,114 GP એક્ટ –

6. સરથલા પોલીસ સ્ટેશન 1-474/2019 IPC 294(KH),323,325,365,143,144,147,149,114,504 GP એક્ટ – 135

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com