કેનેડાની સરકારે ઉચ્ચ શિક્ષણ માટે પોતાના દેશમાં આતંરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. જે અંતર્ગત આખા વર્ષ દરમિયાન 3 લાખ 65 હજાર સ્ટુડન્ટ વિઝા ઈશ્યૂ કરશે. જે ગત વર્ષ કરતાં 35 ટકા ઓછા છે ત્યારે કેનેડાના આ નવા નિયમોની કોને અસર થશે?શું દરેક વિદ્યાર્થીને સ્ટડી પછી વર્ક પરમિટ નહી મળે? અત્યારે સ્પાઉસની ઓપન વર્ક પરમિટ એપ્લાય કરાય કે નહીં? વગેરે જેવા તમને મૂંઝવતા સવાલોના જવાબ મેળવો ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી.