અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર આઈ ડીવીઝનની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર જે. એસ. કંડોરીયાએ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુના બનતા અટકાવવા અને નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપી અને તડીપાર અને પેરોલ/કુર્લો જંપ કરેલ ઈસમોને શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. વી. એ. હરકટ અને સર્વેલન્સ સ્કોર્ડની ટીમના માણસો સુચના આપેલ અને સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. અને માણસો અમારા માર્ગદર્શન હેઠળ તા – ૦૮/૦૨/૨૦૨૪ ના રોજ ખાનંગી વાહનમા પેટ્રોલીંગમા હતા અને કલાક – ૧૯/૦૦ વાગે ઓઢવ છોટાલાલની ચાલી ચાર રસ્તા પાસે આવેલ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ સચોટ બાતમી હકીકત મેળવી અને ઓઢવ ઓઢવ ફાયર સ્ટેશન પાસેથી રામોલ પોલીસ સ્ટેશન તથા ઓઢવ પોલીસ સ્ટેશનાન ગુનામા વોન્ડેડ આરોપીને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી સારી સારી કામગીરી કરેલ છે.
(૧) ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ/૧૧૧૯૧૦૩૭૨૪૦૦૪૩/૨૦૨૪ પ્રોહીબીશન એકટ કલમ – ૬૫(એ, ઈ) ૧૧૬(બી), ૮૧ (૨) રામોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ/ ૧૧૧૯૧૦૨૪ ૨૩૦૮૩૫/૨૦૨૩ ઈ.પી. કો. ક્લમ -૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૭, ૨૯૪(ખ), ૪૨૭, ૫૦૬(૨), તથા જી. પી. એકટ કલમ – ૧૩૫(૧)
આરોપીનુ નામ
મોનુ ઉર્ફે કાલીયા સ/ઓ રામકેશ સંપતલાલ ગીતમ ઉ.વ. ૨૪ રહેવાસી – દેસાઈ ચોકની પાછળ પાણીની ટાકી પાસે રબારી વસાહત ઓઢવ અમદાવાદ શહેર મુળ વતન ડુંગરી તા- ગોરખપુર જી. ગોરખપુર ઉત્તરપ્રદેશ
બાતમી હકીકત મેળવનાર :
પો. કો. ગીરીરાજસિંહ દેવેન્દ્રસિંહ બ. નં. ૬૮૦૩
કામગીરી કરનાર :
ઈન્સ. વી. એ. હરકટ (૨) મ. સ. ઈ. અરખાભાઈ કરશનભાઈ બ. નં. ૮૬૧૫ તથા (૩) બીજલભાઈ શામળાભાઈ બ. નં. (૧) પો. સબ ઈન્સ. ૧૦૩૫૮ તથા (૪) ગુલાબભાઈ જગદીશભાઈ બ. નં. ૧૦૧૯૫