કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકામાં વિવિધ વિકાસકાર્યોનું તા. 13 ફેબ્રુઆરી, 2024ના રોજ ઈ- લોકાર્પણ અને ઈ-ખાત મુહુર્ત યોજાશે

Spread the love

ગાંધીનગર લોકસભા વિસ્તારના તાલુકાઓના કુલ ₹121.21 કરોડના 153 વિકાસકાર્યોનું સાણંદના છારોડી ખાતેથી ઈ- લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત યોજાશે

અમદાવાદ

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી સાણંદ અને બાવળા નગરપાલિકા વિસ્તારમાં રૂ. 4.17 કરોડના વિવિધ 06 જેટલા કામોનું ઇ-લોકાર્પણ અને રૂ. 59.12 કરોડના વિવિધ 08 કામોનું ઇ-ખાતમુહર્ત કરવામાં આવશે.જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટમાંથી સાણંદ, બાવળા અને દસક્રોઇ તાલુકામાં રૂ. 1.06 કરોડના વિવિધ 29 કામોનું ઇ-લોકાર્પણ અને રૂ. 0.68 કરોડના વિવિધ 18 કામોનું ઇ-ખાતમુહર્ત કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાની પંચાયતો હસ્તકની વિવિધ ગ્રાન્ટમાંથી સાણંદ, બાવળા અને દસક્રોઇ તાલુકામાં રૂ. 1.48 કરોડના વિવિધ 59 કામોનું ઇ-લોકાર્પણ અને રૂ. 53.50 કરોડના વિવિધ 32 કામોનું ઇ-ખાતમુહર્ત કરવામાં આવશે.આ ઉપરાંત, સાણંદ ખાતે યુ.એન.એમ. ફાઉન્ડેશનના સી.એસ.આર. અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે કેશરડી ગામના તળાવ કાયાકલ્પ (Lake Beautification) અંતર્ગત નિર્માણ પામેલા બાળ ક્રીડાંગણ તથા સ્મશાન ગૃહનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com