વેસ્ટર્ન રિજનના કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોની “ઝડપી હાઇ રાઇઝ કન્સ્ટ્રક્શન અને સિમ્પોઝિયમ”ના મુદ્દા પર અમદાવાદમાં મીટિંગ

Spread the love

સિવિલ કોન્ટ્રાકિટંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સામેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર સાથે તેનો સામનો કરવાની રીતો અને માધ્યમો પર કામ કરવામાં આવ્યું હતું

અમદાવાદ

છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ટોપ રેન્કિંગ સિવિલ ઇન્જિનિયરિંગ કન્સ્ટ્રકશન કોન્ટ્રાકટ અને રિયલ એસ્ટેટ બિલ્ડર્સ શનિવાર, ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ “બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા”ની ચોથી વેસ્ટર્ન રીજીઅન મીટીંગ ૨૦૨૩-૨૪ માટે અમદાવાદમાં એકત્ર થયા હતા.૧૯૪૧ માં સ્થાપિત “બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા” એ ઇન્ડિયન એસોસિએશન ઓફ સિવિલ એબીજીનીરીંગ કોન્સ્ટ્રકશન કોન્ટ્રાકટર્સ અને બિલ્ડર્સ નું એપેકસ સંધ છે. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દેશ ભર માં ૨૦૦ પ્લસ સેન્ટર (ચેપ્ટર) સાથે ૪૫,૦૦૦ સભ્યો ધરાવતું એસોસિએશન છે.

BAIના ગુજરાત (અમદાવાદ) સેન્ટર દ્વારા સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.  નીમેશ પાટેલ, ઇમ્મે. પાસ્ટ પ્રેસિડેન્ટ, BAI આ મિટિંગ ના મુખ્ય અતિથિ હતા.  તરુણભાઈ બરોટ, IPS, મુખપ્રધાન ભાષણકર્તા હતા. સુનીલ મુંડાદા, વાઇસ પ્રેસિડેન્ટ, BAI, આ સભાના અધ્યક્ષ હતા. સભામાં અન્ય અતિથિઓ માં  રાજેન્દ્ર અઠવાલે, ઇમ્મે. પાસ્ટ વાઇસ પ્રેસિડેન્ટ, BAI;  જ્ઞાનચંદ માધાણી, હોનરરી. જનરલ સેક્રેટરી, BAI;  મોહિંદર રિઝવાણી, ટ્રેઝરર, BAI;  કલ્પેશ જોશી, ચેરમેન BAI ગુજરાત રાજ્ય: સચિન દેશમુખ, ચેરમેન BAI મહારાષ્ટ્ર રાજ્ય અને સંજય પાટેલ, સેક્રેટરી વેસ્ટર્ન રીજીઅન BAI સભામાં હાજર હતા.સિવિલ કોન્ટ્રાકિટંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સામેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર સાથે તેનો સામનો કરવાની રીતો અને માધ્યમો પર કામ કરવામાં આવ્યું હતું.

સાંજે BAI એ ‘ઉંચી ઇમારતો માટે ઝડપી બાંધકામ ટેકનોલોજી પર સિમ્પોઝિયમ’નું આયોજન કર્યું હતું. વક્તા કેવલ પરીખ, ડિરેક્ટર, આરજેપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. પી.એસ. પટેલ, ડિરેકટર, મેસર્સ પીએસ પ્રોજેકટ્સ:  દીપેશ પંચાલ, ટર્નર્સના વડા;  એન કે પટેલ અને  જીમ રોબિન્સન, ચેરમેન, MFE ફોર્મવર્કસ, હાઇરાઇઝ બિલ્ડીંગોના ઝડપી બાંધકામ માટે ઉપલબ્ધ નવીનતમ ટેકનોલોજી વિશે માહિતી આપતા વિષયો પર વાત કરી હતી.આ કાર્યક્રમોનું આયોજન ગુજરાત (અમદાવાદ) કેન્દ્રના ચેરમેન કેવલ પરીખની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં  વિનિત પટેલ કન્વીનર તરીકે અને ટીમ BAI અમદાવાદ જેમાં  વરુણ પટેલ, વાઇસ ચેરમેન  ચિરાગ યાદવ, હોનરરી. સેક્રેટરી; ભાવેશ જૈન, ટ્રેઝરર; ઉમંગ રાવલ, જોઈન્ટ. સેક્રેટરી અને જનરલ કાઉન્સિલના સભ્યો. ગોપાલસિંહ રાઠોડ અને  ગિરીશકુમાર એચ. શાહ ઉપસ્થિત હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com