કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ અને અનેક કાર્યક્રમો પ્રજાના લાભો માટે થઈ રહ્યા છે ત્યારે છેવાડાના માનવી સુધી આ લાભ પહોંચે તે ખૂબ જરૂરી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબર રવિવારે “સ્વામિત્વ યોજના” ને લોન્ચ કરશે. આ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડસને ભૌતિક રૂપથી વહેચવામાં આવશે. પીએમ મોદી આ સ્કીમને વીડિયો કોન્સેસિંગ થકી લોન્ચ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય શુક્રવારે તેને ગ્રામીણ ભારત માટે ઐતિહાસિક પગલુ જણાવ્યુ છે. આ યોજનાના લોન્ચ થયા બાદ ગ્રામીણ ક્ષેત્રના લોકો કોઈપણ પ્રકારની લોન અથવા નાણાકિય લાભ લેવા માટે ફાઈનાન્શિયલ એસેટ તરીકે પોતાની પ્રોપર્ટી નો વપરાશ કરી શકશો.
પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ યોજના હેઠળ, 1.32 લાખ લોકો પોતાની જમીનના કાગળ એક SMS લિક થકી ડાઉનલોડ કરી શકશે. પ્રથમ તબક્કામાં આ થોજનાનો લાભ 6 રાજ્યોના 763 ગામે મળશે. તેમાં ઉત્તર પ્રદેશમાં 346 ગામ, હરિયાણા 221 ગામ, સૌરાષ્ટ્રના 100 ગામ, મધ્યપ્રદેશના 44 ગામ, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામ છે. મધ્યરાષ્ટ્ર સિવાય અન્ય રાજયોને એક દિવસની અંદર તેમની દિવસમાં તેમની જમીનના દસ્તાવેજો ડાઉનલોડ કરવા માટે મહારાષ્ટ્ર સિવાયના અન્ય રાજ્યોમાં એસએમએસ લિંક મોકલવામાં આવશે. મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી કાર્ડ પર ફી છે, તેથી ત્યાં એક મહિનાનો સમય લાગી શકે છે.
પ્રથમ દિવસે 1 લાખ લોકોને મળશે પ્રોપર્ટી કાર્ડ પ્રધાનમંત્રી કાર્યાલય ના જણાવ્યુ છે કે, આ યોજના લોન્ચ દરમિયાન 1 લાખ પ્રોપર્ટી હોલ્ડર્સના મોબાઈલ પર લિક મોકલવામાં આવશે. આ લિંકની મદદથી તે પોતાનું પ્રોપર્ટી કાર્ડ્સ ડાઉનલોક કરી શકશો. ર સરકાર તરફથી ફિજિકલ પ્રોપર્ટી કાર્ડ વહેંચવામાં આવશે. 6 રાજ્યોના 763 ગામના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ થકી જાહેર કરવામાં આવશે. જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, ત્યારબાદ રાજ્ય જે મહારાષ્ટ્રના 100 મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના બે ગામ સામેલ છે.
એક મહિનાની અંદર મળશો પ્રોપર્ટી કાર્ડ મહારાષ્ટ્ર સિવાય અન્ય બધા રાજ્યોના લોકો આ યોજના લોન્ચ થયા બાદ એક મહિનાની અંદર ફિજિકટલ પ્રોપર્ટી કાર્ડ સોંપી દેવામાં આવશે. ખરેખર મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી કાર્ડ પર નોમિનલ કોસ્ટ વસૂલવાની જોગવાઈ છે. એવામાં મહારાષ્ટ્રના લોકોને એક મહિનાની અંદર તેમને પ્રોપર્ટી કાર્ડ સોંપી દેવામાં આવશે. પીએમઓએ કહ્યુ છે કે, આ પ્રથમ વખત બની રહ્યું છે કે, ગ્રામીણ ક્ષેત્રમાં પ્રોપર્ટી માલિકોને નવી ટેકનિકની મદદથી આટલા મોટા સ્તર પર લાભ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2025 સુધી 6.62 લાખ ગામના લોકોને મારો લાહન આ યોજના હેઠળ લોન્ચ દરમિયાન પીએમ મોદી લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ વાત કરશે. સ્વામિનાવા યોજના પંચાયતી રાજ યોજનાની અંદર શરૂ કરવામાં આવશે. પીએમ મોદી દ્વારા 24 એપ્રિલ પંચાયતી રાજ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના 2020 થી 2024 વર્ષ દરમિયાન તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે લગભગ 6,62 લાખ ગામોને તેના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે.