ચૂંટણી જાહેર થાય તે પહેલા જૂની પેન્શન સ્કીમ સહિતની પડતર માંગણીઓ સાથે શિક્ષકો મેદાને

Spread the love

જુની પેન્શન સ્કીમ સહિતની માંગણીઓ સંદર્ભે છેલ્લા ઘણા વખતથી કર્મચારીઓને સરકારે લોલીપોપ આપવામા આવી રહી છે. જેને લઈને કર્મચારીઓમાં સરકારની બેવડી નીતિ સામે રોષ ભભૂકી ઉઠયો છે. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ પેન ડાઉન, શટડાઉન,ચોક ડાઉન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ત્યારે આજે વધુ એક વખતે શિક્ષકો – કર્મચારીઓએ હજ્જારોની સંખ્યામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભગવા વસ્ત્રો ધારણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન – આંદોલન કરવામાં આવી રહ્યુંછે.

કર્મચારી મહામંડળે સરકાર સમક્ષ બે મૂળ પ્રશ્ન હલ કરવા

માગ કરી છે. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા અને

ફિક્સ પગાર પ્રથા રદ કરી પૂરા પગારથી કાયમી કરવા.આ

ઉપરાંત સાતમા પગારપંચના બાકી લાભો આપવા, તેમજ

કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું અને ઘરભાડું ભથ્થું આપવું.

મંડળે ચોથી માર્ચ સુધીમાં પ્રશ્નો હલ કરવા સરકારને

અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ તેમની માગો ન સંતોષાતા

આકરા થયા છે. અગાઉ 14મી અને 15મી તારીથે

કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આ ઉપરાંત 23મીએ કર્મચારીઓએ પાટનગરમાં સામૂહિક

ધરણાં યોજીને પણ વિરોધ દર્શાવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગૂ કરવાની

માંગ સરકારી કર્મચારીઓ કરતા રહ્યા છે. અને ખાસ કરીને

શિક્ષકો આ મુદ્દાને વારંવાર ઉઠાવતા પણ રહ્યા છે. જૂની

પેન્શન યોજના (OPS) એક પેન્શન યોજના છે. જે હેઠળ

સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત

હતો. આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી તેના

પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જો

કે, કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં

જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી હતી. આ

યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી.

તેની પાછળનું કારણ એવું અપાય છે કે OPSને કારણે

સરકારી તિજોરી પર મોટું ભારણ આવે છે.

નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની સ્કીમ લાગુ કરવાની માગ સાથે સરકારી કર્મચારીઓએ સરકાર સામે આંદોલન છેડી દેવાયું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અલગ અલગ કાર્યક્રમો જાહેર કરાયા છે. જે અન્વયે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ફરીવાર શિક્ષકો અને કર્મચારીઓની ભગવા વસ્ત્રો ધારણ કરીને મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગુજરાત રાજ્યના તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવો.

સરકાર સાથે થયેલ સમાધાન અનુસાર તા.01-04-2005 પહેલા નિયુક્ત શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)માં સમાવવા.

સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ કેન્દ્રના કર્મચારીઓની જેમ આપવામાં આવે.

ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોના જૂના શિક્ષકની ભરતીના નિયમો સત્વરે બનાવી શાળા બદલવાનો લાભ આપવો.

નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપ આપવો.

કોન્ટ્રાક્ટ, ફીક્સ પગાર યોજના બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવી.

પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને તા.22-04-2022ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરી માગ અનુસાર

1997થી અત્યારસુધી તથા હવે જોડાનાર ફિક્સ પગારીને નિમણૂક તારીખથી રજાઓની કપાત ન ગણી ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવો.

મહાનગરપાલિકાના જિલ્લા ફેરથી આવેલ શિક્ષકોને નિવૃત્તિ સમયે ફરજ પરના જિલ્લા કે મહાનગરમાં પેન્શન મંજૂર થાય તેવો ઠરાવ કરવો.

ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા મહાનગરપાલિકાના શિક્ષકોને એરિયર્સ સાથે 4200 ગ્રેડ-પેનો લાભ આપવો તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને ફાજલનું કાયમી રક્ષણ આપવું.

HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા.

સરકારી શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્ય એલાઉન્સ તથા વેકેશન દરમિયાન બજાવેલ ફરજની પ્રાપ્ત રજાઓ સર્વિસ બુકમાં જમા આપવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com