ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના મિશન અંતર્ગત નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરી નાગરિકોની સ્વચ્છતાલક્ષી આદતોમાં સુધાર લાવવાના હેતુસર સેક્ટર 24 શાકમાર્કેટ ખાતે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ આજે તા.16/03/2024ના રોજ સવારે 11:00 કલાકે ગાંધીનગરના ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ દ્વારા કરવામાં આવ્યું .આ ક્લોથ બેગ વેન્ડિંગ મશીનમાં પાંચ રૂપિયા આપવાથી એક કાપડની બેગ મેળવી શકાશે.
Gj 18 ને પ્લાસ્ટિક મુક્ત કરવા ક્લોથ બેગ વેડીંગ મશીન નું લોકાર્પણ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ દ્વારા કરવામાં આવ્યું
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments