નારોલ પોલીસ સ્ટેશનના એક્ટીવા ચોરીના આરોપીને મુદામાલ સાથે પકડતી સરખેજ પોલીસ સ્ટેશન ટીમ

Spread the love

અમદાવાદ

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા ઇ.સંયુક્ત પોલીસ કમિશ્નર સેકટર-૧  તથા મ્હે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭  તથા  મદદનીશ પોલીસ કમિશ્નર “એમ” ડિવીઝનની સુચના તથા સરખેજ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર આર. કે. ધુળીયા તથા સર્વેલન્સ સ્કોડના પો. સબ. ઇન્સ. વી.એચ.શર્માની સુચનાથી સર્વેલન્સ સ્કોડના અનાર્મ હેડ કોન્સ. દેવેન્દ્રસિંહ બબલસિંહ બ.ન.૮૬૨૬ તથા અ.પો.કો. લગધીરસિંહ રતુભા બ.ન.૧૦૩૩૪ તથા અ.પો.કો. પ્રુથ્વિરાજસિંહ ભરતસિંહ બ.ન.૧૨૦૨૪ તથા અ.પો.કો. નિલેશકુમાર જયદેવભાઇ બ.નં.૧૨૨૭૧ તથા બીજા સ્ટાફના માણસો સાથે વાહન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ગુન્હા શોધવા સબબ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કલાક ૧૬/૦૦ વાગે સર્વેલન્સ સ્કોડના અ.પો.કો. લગધીરસિંહ રતુભા બ.ન.૧૦૩૩૪ તથા અ.પો.કો. પ્રુથ્વિરાજસિંહ ભરતસિંહ નાઓની સંયુક્ત ખાનગી બાતમી હકીકત આધારે સરખેજ મકરબા પોલીસ હેડ ક્વાટર્સ ચાર રરસતા ખાતેથી નારોલ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં- ૧૧૧૯૧૦૬૫૨૩૧૨૨૮/૨૦૨૩ ધી ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના કામે ગયેલ મુદામાલ સાથે આરોપીને પકડી ઉપરોક્ત નારોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) ગુનાના કામે ચોરીમાં ગયેલ ગ્રે કલરનુ હોન્ડા કંપનીનુ એકટીવા નં- GJ-27-FB-3919 નુ જેની કિં. રૂ. ૫૦,૦૦૦/- ની મતાનુ

પકડાયેલ આરોપી

સલીમઅખતર લીયાકતઅલી જાતે-શેખ ઉ.વ.૩૯ રહે- મ.નં- ૬૦૧, અતીક ફ્લેટ, આમેના મસ્જીદની બાજુમા, સૈયદવાડી, વટવા અમદાવાદ શહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *