લોકસભાની ચૂંટણીના બ્યુંગલો વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર GJ-18 લોકસભાના સોનલબેન પટેલ છે, ત્યારે પ્રચાર અને ચૂંટણી વ્યવસ્થાપન માટે જિલ્લા પ્રમુખ દ્વારા તાકીદની બેઠક તા.૨૮/૦૩/૨૪ (સાંજે ૪ થી ૫) કલાકે રાખી હતી, જે બેઠક સ્વાગત પાર્ટી પ્લોટ, ગાંધીનગર માર્શા હાઈવે જે યોજવાની હતી તે એકાએક કરીને પછી પાર્ટી પ્લોટ દ્વારાના પાડવામાં આવી તે મુદ્દો ચર્ચામાં રહ્યો છે,
કોંગ્રેસ દ્વારા હવે સેક્ટર 22 ખાતેના કાર્યાલય ખાતે કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે જે મિટિંગ રાખવામાં આવેલ તે રદ કરીને હવે સેક્ટર 22 ખાતે રાખી છે,
બોક્સ
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પ્રચાર પ્રસારથી લઈને અનેક સમસ્યાઓ નડવાની છે, ત્યારે હાલ જે સ્થળે મિટિંગ રાખી હતી, તે રદ કરી કે પછી હોટલના માલિકે હા પછી નકારો? ના પાડવાનો અને રદ કરવાનો કારણ શું?