GJ-02 વિજાપુર બેઠકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ડો. CJ ચાવડાએ ભાજપમાં એન્ટ્રી કર્યા બાદ બે ઉમેદવારોના નામ બોલાતા હતા ત્યારે હવે કોંગ્રેસે પેટા ચૂંટણીમાં જાણીતા ઉદ્યોગપતિ અને કાંઠા સમાજના દિનેશ તુલસીભાઈ પટેલ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં CJ ચાવડા પોતે ૮ હજારની સરસાઈથી જીત્યા હતા ત્યારે હાલ કોંગ્રેસ દ્વારા ઉદ્યોગપતિને CJ ચાવડા સામે ચૂંટણી લડાવવા દિનેશ પટેલને મૂક્યા છે, હવે રાજકોટ બેઠક બાદ GJ-02ની વિધાનસભાની વિજાપુર બેઠકમાં જંગ જામશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે,
વિધાનસભાની વિજાપુર બેઠકમાં જંગ જામશે, CJ ચાવડા સામે કોંગ્રેસ માંથી મેદાનમાં ઉતર્યા દિનેશ પટેલ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments