શુક્રવારે પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું છે.ચૂંટણીપંચના આંકડા અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધી 59.66 ટકા મતદાન થયું છે.
ત્રિપુરા, પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીના આંકડા અનુસાર સૌથી વધુ મતદાન થયું છે.પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા અને ત્રિપુરામાં 76.10 ટકા મતદાન થયું છે.ઉત્તર પ્રદેશમાં 53.56 ટકા, જમ્મુ-કાશ્મીરની ઊધમપુર બેઠક પર 65.08 ટકા, મધ્ય પ્રદેશમાં 63.25 ટકા મતદાન થયું છે.
- આંદામાન નિકોબારમાં 35.70 ટકા
- અરુણાચલ પ્રદેશમાં 39.24 ટકા
- આસામમાં 45.12 ટકા
- બિહારમાં 32.41 ટકા
- છત્તીસગઢમાં 42.57 ટકા
- જમ્મુ અને કાશ્મીરમાં 43.11 ટકા
- લક્ષદ્વીપમાં 29.91 ટકા
- મધ્ય પ્રદેશમાં 44.43 ટકા
- મહારાષ્ટ્રમાં 32.36 ટકા
- મણિપુરમાં 46.92 ટકા
- મેઘાલયમાં 48.91 ટકા
- મિઝોરમમાં 40.37 ટકા
- નાગાલૅન્ડમાં 44.64 ટકા
- પુડુચેરીમાં 44.95 ટકા
- રાજસ્થાનમાં 33.73 ટકા
- સિક્કિમમાં 36.82 ટકા
- તામિલનાડુમાં 39.51 ટકા
- ત્રિપુરામાં 53.04 ટકા
- ઉત્તર પ્રદેશમાં 36.96 ટકા
- ઉત્તરાખંડમાં 37.33 ટકા
- અને પશ્ચિમ બંગાળમાં 50.96 ટકા મતદાન નોંધાયું છે.