દેશની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કહ્યું કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ જેલના માળખાને લગતા સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે,
જ્યારે કોર્ટે તેના માટે આદેશો આપ્યા છે. કોર્ટે તેના મુખ્ય સચિવને કહ્યું છે કે જેમણે એફિડેવિટ નથી આપી તેઓ એ પણ જણાવે કે ભલામણો કેવી રીતે લાગુ કરવામાં આવી રહી છે અને સમયરેખા શું છે.