તોફાન આવવાની 40 મિનીટ પહેલા યુવતીએ તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું…જુઓ વિડીયો…

Spread the love

લગ્ન સબંધમાં પ્રવેશવુ એ જિંદગીનો મુખ્ય ભાગ છે. પરંતુ લગ્ન પહેલા આપણા લાઇફ પાર્ટનરને પ્રપોઝ કરવું એ યાદગાર સમય હોય છે. આ સમયને યાદગાર બનાવવા માટે લોકો અનેક રીત અપનાવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જેમાં એક લેસ્બિયન તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે એમેરીકામાં ત્રાટકેલા તોફાનનો ઉપયોગ કર્યો હતો.

આપ જાણો જ છો કે અમેરીકામાં તોફાન ચાલી રહ્યુ છે. લેસ્બિયન યુવતીએ આ તોફાન વાળા સમયને જ પ્રપોસ કરવાનો યોગ્ય સમય માન્યો હતો. તોફાન આવવાની 40 મિનીટ પહેલા તે તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોસ કરે છે. અને યુવતીએ તેને લગ્ન માટે હા પાડી છે. અને બંન્ને યુવતીઓ એક બીજાના પ્રેમમાં પડી ગઇ છે.

આ યાદગાર સમયને તેઓ કેમેરામાં પણ રેકોર્ડ કરી દીધો. જેનો વીડિયો સોશિયલ મિડીયા પર ખૂબ ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે. અને આ વીડિયો ખૂબ ચર્ચામાં પણ છે. તેઓ સોશિયલ મિડીયામાં વીડીયો શેર કરતા લખ્યુ કે , તોફાનની 40 મિનીટ પહેલા તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોસ કર્યો હતો. અને તેઓએ જણાવ્યુ હતુ કે અમને બંન્નેને તોફાનનો સામનો કરવાનું પસંદ છે. એટલે તોફાનનો સામે પ્રપોઝ કરવાનું વિચાર્યુ હતુ. પણ અમે વિચાર્યુ પણ ન હતુ કે અમે આવુ કરીશુ.

આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને 246,000 થી પણ વધુ લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા પર આ શાનદાર પ્રપોઝને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ કપલ આર્શીવાદ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે તમે બંન્ને સુંદર લાગો છો, અને અભીનંદ પાઠવ્યા છે. ત્યારે બીજા યુઝરે લખ્યુ કે મે પણ આવી જ રીત પ્રપોસ કરવા માંગુ છું. અને એક યુઝરે લખ્યુ છે કે આ એક ફિલ્મી દૃશ્ય હોત તો હું થિએટર રડી રહ્યો હોત.

આ સપ્તાહમાં એમિકાના નેબ્રાસ્કામાં ભયંકર ટોર્નેડો આવ્યુ હતુ. જે ઘણા વધા મકાનોને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ. NWUS દ્વારાસમગ્ર અમેરીકામાં 70 થી વધુ ટોર્નેડો નોંધાયા છે અને મોટાભાગના નેબ્રાસ્કામાં પરિવહન કેન્દ્ર ઓમાહાની આસપાસ હતા. નેબ્રાસ્કામાં ટોર્નેડોને કારણે લગભગ 11,000 ઘરો વીજળી વગરના હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com