ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર માટે અઢળક વેકેન્સી, વાંચો કઈ રીતે કરવી અરજી..

Spread the love

ગુજરાતમાં સરકારી નોકરીની વધુ એક જોરદાર ઓફર આવી છે. જો તમે સરકારી નોકરીની રાહ જોઈને બેસ્યા હોય તો આ તક તમારા માટે છે. ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર માટે અઢળક વેકેન્સી નીકળી છે. જે માટે ગ્રેજ્યુએટ થયેલા 18 થી 35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે.ગુજરાતમાં હાઈકોર્ટમા સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની જગ્યા ભરાવાની છે.

કુલ 244 સ્ટેનોગ્રાફર અને 16 ટ્રાન્સેલેટરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેથી જો તમે આ સરકારી નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તો આ તમારા માટે યોગ્ય તક છે. ત્યારે જો તમે અરજી કરવા માંગતા હોવ તો આ તક જવા ન દેતા. ઉમેદવારોને જોઈતી તમામ માહિતી અને એપ્લિકેશન www.gujarathigcourt.nic.in અથવા ojas વેબસાઈટ પરથી અરજી કરી શકાશે.

કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 120 વર્ડ પર મિનિટ. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
વયમર્યાદા: 21 વર્ષથી 40 વર્ષ સુધી.

 કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 100 વર્ડ પર મિનિટની ઝડપ. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાનં જરૂરી.
વયમર્યાદા: 21 વર્ષથી 35 વર્ષ સુધી.

કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવનાર ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. સરકાર માન્ય કમ્પ્યુટરના જ્ઞાનને લગતું સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
વયમર્યાદા : 26 મે, 2024 ના રોજ 18 થી 35 વર્ષ સુધી

ટ્રાન્સલેટર માટે 100 માર્કસના એમસીક્યુ, 100 માર્કની ટ્રાન્સલેશન ટેસ્ટ, 50 માર્કના વાઈવા વોઈસ લેવાશે. જ્યારે કે, સ્ટેનોગ્રાફર માટે 100 માર્કસનો એલિમિનેશન ટેસ્ટ, 100 માર્કની ટ્રાન્લેશન ટેસ્ટ, 50 માર્કની વાઈવા વોઈસ ટેસ્ટ લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com