આઇ.પી.એલ. T-20 મેચ દરમ્યાન જાહેરનામાનો ભંગ કરતા વાહનચાલકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી રૂ.૧,૨૯,૩૦૦ દંડ વસુલ કરતી એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ

Spread the love

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ

પોલીસ કમિશનર અમદાવાદની કચેરીના જાહેરનામા ક્રમાંક આધારે પોલીસ ઇન્સપેક્ટર એન.એમ.પંચાલ એલ ટ્રાફિક પોલીસ સ્ટેશન અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા: ૧૦/૦૫/૨૦૨૪ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોટેરા ખાતે યોજાયેલ CSK/GT IPL- T-20 મેચ દરમ્યાન જનપથ ટી ત્રણ રસ્તા તથા આશારામ આશ્રમ ચોકડી ખાતે વાહન ચાલકોએ પોતાના વાહનો પ્રતિબંધિત વિસ્તારમા પ્રવેશ કરી રોંગ સાઇડ ચલાવી લાવી, આપેલ પાર્કીંગ સિવાયની જગ્યાઓમા વાહનો પાર્ક કરી  જાહેરનામાનો ભંગ કરતા એલ ટ્રાફિક પોલીસ સ્ટેશન અમદાવાદ પોલીસ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી કુલ ૨૪૨ મેમા આપી રૂ.૧,૨૯,૦૦૦ નો દંડ વસુલ કરી સરાહનીય કામગીરી કરેલ છે.

સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ

(૧) અ.હે.કો. ભગવાનસિંહ રંગુસિંહ, બ.નં.૯૭૯૧

(૨) અ.હે.કો યોગેન્દ્રસિંહ કાળુસિંહ, બ.નં.૪૮૨૬

(૩) અ.હે.કો. કુંતલકુમાર ગણપતલાલ, બ.નં.૮૩૭૧

(૪) અ.હે.કો. ગણપતસિંહ મફતસિંહ, બ.નં. ૪૦૬૪

(૫) મ.સ.ઇ. રવિન્દ્રસિંહ જામસિંહ, બ.નં. ૮૧૧૦

(૬) અ.હે.કો.જગદીશકુમાર પ્રતાપભાઇ, બ.નં.૪૧૬૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com