કેળાના ભાવ અચાનક તળિયે જતા કેળાનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત કફેડી બની છે. કેળાના મણના ભાવ 120 થી 130 થઈ જતા ખેડૂતોની હાલત કફેડી કેળાના ભાવ થોડા દિવસ પહેલા 250થી 300 રૂપિયા મણના હતા તે વખતે ખેડૂતોને સારો એવો ભાવ મળી ગયો હતો.પરંતુ અચાનક હવે કેળાની માં ઘટી છે જેના અને કેરીની આવક થતા માર્કેટમાં કેળાના હોલસેલના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે.
કેળાનો મણના 123 થી 160 એટલે કે માત્ર છ થી સાત રૂપિયા કિલોના થઈ જતા કેળાનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત કફેડી બની છે કે કેળાનું ઉત્પાદન નર્મદા જિલ્લામાં મોટા પ્રમાણમાં થાય છે નર્મદા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ કેળા ઉત્પાદન કરતા જિલ્લાઓ માનો એક છે ત્યારે તેવામાં કેળાનો ભાવ હાલમાં નીચો ઉતરતા ખેડૂતોની હાલત ખૂબ કપડી બની છે કેળા જે છે એ નર્મદા જિલ્લામાંથી ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ દિલ્હી જમ્મુ કાશ્મીર સહિત વિદેશના ખાડી દેશોમાં પણ કેળા અહીંયાથી જાય છે અત્યારે તેવામાં કેળાના ભાવ નીચે ઉતરતા કેળાનું ઉત્પાદન કરતા ખેડૂતોની ભારત કપોડી બની છે ટંકારી ગામનાહરેન્દ્ર સિંહ ગોહિલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે કેળાના અત્યારે 20 કીલો ના વિદેશ જતા કેળાના 160 રૂપિયા છે લોકલ બજારમાં 130 ત્યારે આટલા ભાવમાં મંજૂરી પણ મજૂરીનો અને કેળા જે છે વેચાણ કરવાનું ખર્ચ પણ ના નીકળે ત્યારે નીચા જતા તેઓની સ્થિતિ ખૂબ ખરાબ બની છે.