ગુજરાતમાં હમણાં પરિપત્ર આદેશ બહાર પાડ્યો તેમાં 12 થી 4 મજૂરોને કામ નહીં કરવાનું અને આરામ ત્યારે કચરાની ગાડીમાં આ મજૂરોનું શું કામ? શું તંત્ર આ મજૂરો જે સ્વસ્થતા અભિયાનને સાકાર કરી રહ્યા છે તેમની આવી દયની હાલત, સુવા માનવ નથી? નાની રૂપલડી પગારની આપીને સૌથી વધારે કામ તંત્ર આ લોકો પાસે કરાવે છે ત્યારે લાવા લઈ જવા કોઈ વ્યવસ્થા પણ નહીં ત્યારે મજૂરોને કચરાની ગાડીમાં ઘેટા બકરાની જેમ તથા ગાડીમાં જૈવિક કચરો પણ હોય ત્યારે આ વિડિયો ફોટો ઘણું બધું કહી જાય છે.
પરિપત્ર આદેશો બહાર પાડવાના ખરા, પણ નિયમો કડક પણે પાડવા તંત્ર મજબૂત છે ખરું? ના આ તેનો જાગતો પુરાવો જોઈ શકાય.
બોક્સ
તંત્રના પરિપત્ર ની એસી કે તેસી હોય તેમ બે દિવસ પહેલા પાડેલા પરિપત્રની અસર શું આ ફોટો ઘણું બધું કહી જાય છે કચરાની ગાડીમાં માનવજાતનું કોઈ મૂલ્ય ન હોય તેવો ઘાટ