ખટાક-ખટાક, ટન ટના-ટન ટન નામનો હનો આપનાર GJ-18 ખાતે અંડરપાસનું નામ પણ ખટાક-ખટાક છે,
દેશમાં અત્યારે ચૂંટણીઓની મોસમ ખીલી છે, ત્યારે ભાષણબાજીમાં PM થી લઈને કોંગ્રેસના રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ પણ ટન ટના-ટન ટન અને ખટાક-ખટાકનો પ્રચારમાં ધૂમ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ટન ટના-ટન ટન અને ખટાક-ખટાક શબ્દ GJ-18 થી પ્રચલિત થયો હતો, અને બે અંડરપાસ જે બનાવ્યા હતા, તેમાં એક અંડરપાસમાં તો હજુ ખટાક-ખટાક અવાજ આવે છે, જેથી તેનું નામ ખટાક-ખટાક અંડરપાસ બની ગયું છે, ત્યારે વાવોલ ખાતે બનાવેલ અંડરપાસ ટોપ કક્ષાનો બનાવતા તેનું નામ ટન ટના-ટન ટન રાખ્યું છે, બાકી આ નામ પ્રજા દ્વારા પાડવામાં આવ્યા છે, ત્યારે દેશમાં ચુંટણીની મોસમમાં આ શબ્દનો ધૂમ પ્રયોગ થઇ રહ્યો છે.
ભારતના વડાપ્રધાન એક વિકાશશીલ પુરુષ કહી શકાય, ૧૦વર્ષમાં દેશ તરક્કી તરફ છે, વિદેશમાં પણ ભારતનું નામ ધમાકેદાર આગળ વધ્યું છે, ત્યારે PM દ્વારા ટન ટના-ટન ટન અને ખાસ ખટાક-ખટાક શબ્દોથી રાહુલ ગાંધીથી લઈને તેજસ્વી યાદવને પણ ચટકો લાગ્યો છે ત્યારે વિકાસના કામોની વાતો હોય અને રોજગારની વાતો હોય ત્યારે જે મહિલાઓને પેન્શન આપવામાં આવશે તે ખટાક-ખટાક નાંણા મળશે, અને નોકરીઓ મળશે ત્યારે ટન ટના-ટન ટન સરકાર ચાલશે, ત્યારે આ શબ્દો ખરેખર તો GJ-18થી પ્રચલિત થયા છે,
બોક્સ
ટન ટના-ટન ટન, ખટાક-ખટાક શબ્દોનો નેતાઓને ચટકો લાગ્યો, દરેક ભાષણમાં હવે આ શબ્દના પ્રયોગથી પ્રચારમાં તેજી ચાલી છે, બાકી આ શબ્દ ટન ટના-ટન ટન, ખટાક-ખટાક, ડફાક-ડફાક, GJ-18 અંડરપાસ બનાવેલા તેના નામો પ્રજાએ પડી દીધા છે, ત્યારે આ શબ્દનો ઉપયોગ હવે નેતાઓ એ ધૂમ મચાવી છે, અને શોસિયલ મીડિયામાં પણ ધમાકેદાર ચાલી રહ્યા છે,