નકલી આધાર કાર્ડ સાથે સંસદ ભવનમાં ઘુસવા જતાં કાસિમ, શોએબ અને મોનિસ નામનાં ત્રણ મજુર ઝડપાયાં

Spread the love

ત્રણ મજૂરો નકલી આધાર કાર્ડ સાથે સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ત્યાં હાજર CISF જવાનોએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અને ત્રણેય મજૂરોની ધરપકડ કરી.

CISFના જવાનોએ નકલી આધાર કાર્ડ સાથે સંસદભવનમાં ઘૂસવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ત્રણ મજૂરો નકલી આધાર કાર્ડ સાથે સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ત્યાં હાજર CISFના જવાનોએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

ત્રણેય મજૂરોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મજૂરો નકલી આધાર કાર્ડ બતાવીને ઉચ્ચ સુરક્ષાવાળા સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય મજૂરોના નામ કાસિમ, શોએબ અને મોનિસ છે, ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની અનેક ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના 4 જૂને બપોરે 1.30 વાગ્યે સંસદ ભવનનાં ગેટ નંબર 3 પર જણાવવામાં આવી રહી છે.

જ્યારે સુરક્ષાકર્મીઓએ એન્ટ્રી ગેટ પર તેનું આધાર કાર્ડ ચેક કર્યું તો તેમને શંકા ગઈ. તપાસ બાદ જાણવા મળ્યું કે આધાર કાર્ડ નકલી છે. જે બાદ ત્રણેય મજૂરોને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ સંસદભવનની સુરક્ષાની જવાબદારી CRPF અને દિલ્હી પોલીસને સોંપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ત્રણેય મજૂરોને સંસદ ભવન સંકુલની અંદર એમપી લોન્જના નિર્માણ કાર્ય માટે રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com