ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા વિવિધ બાંધકામ સાઈટ પર મચ્છરોના પોરા મળી આવતા દંડ ફટકારાયો

Spread the love

આજરોજ તારીખ ૨૮/૦૬/૨૦૨૪ ના રોજ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મહાનગરપાલિકાના વિવીધ વિસ્તારો જેવા કે સરગાસણ, વાવોલ તેમજ રાયસણમાં આવેલ વિવિધ બાંધકામ સાઈટની મચ્છર ઉપદ્રવ માટે તપાસ કરવામાં આવી હતી. જેમાં વાવોલમાં આવેલ બાંધકામ સાઈટ તત્વ ઈન્તિગ્રેટ અને માં વિસત માંગલ્ય માં મચ્છરોના પોરા મળી આવતા તેમેને અનુક્રમે રૂ. ૧૦૦૦૦ અને ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત સરગાસણના TP-૯ વિસ્તારમાં આવેલ બાંધકામ સાઈટ શિક્ષાપત્રિ સ્કાયલાઈટ માં પણ મચ્છરોનું બ્રીડીંગ મળી આવતા તેને પણ રૂ. ૮૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ દરેક સાઈટ પર આરોગ્ય ટીમની ઉપસ્થિતિમાં રૂબરૂ ઓઈલીંગ તેમજ ફોગીંગ કામગીરી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત રાયસણ તેમજ કુડાસણ ખાતે આવેલ બાંધકામ સાઈટ સિડની લાઈફસ્ટાઇલ, સામવેદ આમરા, વૃંદાવન એલેસીયા, રોયલ રીલેક્સા ગોલ્ડ,, સાગર વિરોનિકા, વરદાના વિલામેન્ટ, હિલટાઉન લાવીશ અને સ્કયડેક ૩૬ ને રોગ નિયંત્રણના પગલા ના લેવા બદલ નોટીસ ફટકારવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં દંડની ચેતવણી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચોમાસું ચાલુ થયું હોવાના કારણે મચ્છર ઉપદ્રવ થવાની સંભાવના વધી જાય છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી સઘન કરવામાં આવી છે. બાંધકામ સ્થળો પર પાણીનો ભરવો અટકાવવા પાણીને વહેવડાવી દેવાની તેમજ ભરેલા પાણીમાં બળેલા ઓઈલનો સપ્તાહમાં બે વાર છંટકાવ કરવાની સુચના આપવામાં આવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com