GPSC કલાસ-૧ અધિકારીની સરકારી નોકરીના બનાવટી નિમણુંક પત્રો બનાવનાર અમદાવાદના ચાર આરોપીઓને પકડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

 

આરોપીઓ ઇસનપુર ,નવાવાડજ, નરોડા અને બાપુનગરના પકડાયા

 

 

ક્રાઈમ એસીપી ભરત પટેલ

અમદાવાદ

ગઇ તા.૧૦/૧૨/૨૦૨૨ થી આજ દીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપીઓ અને તેમના મળતીયા માણસોએ ભેગા મળી ગુનાહિત કાવતરુ રચી એકસંપ થઈ ગુજરાત રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગની (GPSC) કલાસ-૧ અધિકારીની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ફરીયાદી તેમજ તેના મિત્રો પાસેથી ટુકડે ટુકડે રોકડા તથા RTGS દ્વારા રૂ. ૩,૪૪,૯૯,૦૦૦ ની કુલ રકમ મેળવી ખોટા બનાવટી ગુજરાત જાહેર સેવા આયોગના નોકરીના નિમણુંકના પત્રો આપી સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ગુનો કરેલ હોય જેઓને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આરોપીઓ વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાની વિગત: ડી.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૪૦૨૪૮/૨૦૨૪ થી ભારતીય ન્યાય સંહિતા (BNS), ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪),૩૩૬(૩),૩૩૭,૩૩૮, ૩૪૦(૨), ૬૧, ૨૦૪, ૩(૫) મુજબ.

પકડાયેલ આરોપીઓની વિગત

(૧) જલદીપ ભરતભાઈ ગોપાલભાઈ ટેલર ઉ.વ.૩૭૨હે: ડી/૫૪, જયકૃષ્ણ સોસાયટી, ઈસનપુર સ્મશાન ગૃહની સામે, ઈસનપુર, અમદાવાદ શહેર

(૨) જીતેન્દ્રકુમાર સ/ઓ ગાંડાલાલ ખોડીદાસ પ્રજાપતિ ઉ.વ.૪૦ ધંધો વકીલાત રહે. ૩૭, ઘનશ્યામનગર સોસાયટી, ઉમીયાનગરની સામે, મંગલદિપ સ્કુલ રોડ, નવા વાડજ, અમદાવાદ શહેર

(૩) અંકીત ત્રીભોવનભાઈ દેવાભાઈ પંડયા ઉ.વ. ૩૬ રહે: એ/૨૦૨, પાથલ પાર્ક, નયનનગર બાજુમાં, મુખણનગર, નરોડા, અમદાવાદ શહેર

(૪) હિતેશ મહેશભાઈ અર્જુનભાઈ સેન ઉ.વ.૩૨ રહે: ૬૭૬/૪૪૨૩ ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર અમદાવાદ શહેર

આરોપીઓ દ્વારા બનાવવામાં આવેલ ખોટા નિમણુક પત્રોની વિગત

(1) ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ડેપ્યુટી કલેક્ટર (કક્લાસ-૧) ની વિગતવાર નિમણુકની મહેસુલ કચેરી, અમદાવાદ ખાતે ફાળવણીનો પત્ર

(૨) ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) નો ફરીયાદી શ્રીને નિયામક (શહેરી વિકાસ અને શહેરી ગ્રુહ નિર્માણ વિભાગ) વર્ગ-૧ ની પસંદગી પામેલ લાયક ઉમેદવારોની વિગતવારની નિમણુક માટે ફાળવણી કરવા બાબતનો પત્ર

(3) અમદાવાદ કલેકટરશ્રીના લેટરહેડ ઉપર ફરીયાદીશ્રીને ડેપ્યુટી કલેક્ટર અમદાવાદ-૧ (દસ્કોઈ) નો ઈન્ડીપેન્ડેન્ટ ચાર્જ લેવા બાબતેનો પત્ર

(૪) અમદાવાદ કલેક્ટરશ્રીના લેટરહેડ ઉપર ફરીયાદીશ્રીને ડેપ્યુટી કલેક્ટર (ક્લાસ-૧) ફરજ સ્થળે હાજર થવા કરેલ હુકમ

(૫) ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કલેકટર અને જીલ્લા મેજીસ્ટેટશ્રી અમદાવાદને કરીયાદી ને ફરજ સ્થળે હાજર કરી હાજર પત્રકમા સમાવી લેવા બાબતનો પત્ર

(6) અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટનો ફરીયાદીશ્રીનુ તા: ૩૧/૧૨/૨૦૨૪ સુધીની વેલિડીટી ધરાવતો ફોટા અને સિક્કા સાથેનું આઇકાર્ડ

(7) ગુજરાત (જાહેર સેવા આયોગ અને ગૌણસેવા પસંદગી મંડળ) અધિનીયમ ૨૦૧૩ અંતર્ગત સેવા પુરી પાડનાર અધિકારી/ મુકરર અધિકારીઓને કરજ ઉપર હાજર કરવા અંગેનો ગુજરાત સરકાર સામાન્ય વહિવટ વિભાગ સચિવાલય ગાંધીનગર, નો પરિપત્ર જેમા ફરીયાદીશ્રી તથા સાહેદોના નામ દર્શાવવામાં આવેલ છે.

• કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) “જી.પી.એસ.સી” લખાણનો સ્ટેમ્પ

(૨) આવક-જાવક નંબર, તારીખ, સહિ સાથેના સ્ટેમ્પ નંગ ૦૨

(3) “ઓકે” ડ્રોઇંગ સ્ટેમ્પ

(૪) અમદાવાદ-1, અમદાવાદ-2, ગાંધીનગર,

મહેડાણા, વડોદરા લેમેલા સ્ટેમ્પ

(૫) સબ ઇન્સ્પેક્ટર પદ પર અધિનિયમ-૩૬ મુજબ પસંદગી થવા બાબત લખાણ લખેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેમ્પ પેજ સ્ટાફ પસંદગી અને નિમણૂક સમિતિનો પત્ર

(૬) આસીસ્ટન્ટ સિનિયર કલાર્કના પદ પર અધિનિયમ-3૬ મુજબ પસંદગી થવા બાબત લખાણ સજ્જસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેમ્પ સ્ટાફ પસંદગી અને નિમણૂક સમિતિ પત્ર

(૭) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સિલેક્શન અને Appointment Committee લખાણ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેમ્પ વાળા સ્પીડ પોસ્ટ કવર નંગ-૧૩ છે. જેમાં સફેદ કલરના કવર નંગ-૧૦ તથા ખાખી કલરના કવર નંગ-૩

(૮) ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ કાગળ

ડોપી પાલુ આર્થ કાર્ડમાંથી કાધેલ અસાર છાપો. પ્રેમન ID No.G/262/2902/2024 નામ:પંકજકુમાર આર.પ્રજાપતિ

(૯) નાયબ કલેક્ટર (બિન-ખેતી) શ્રીની કચેરી, સુભાષબ્રીજ સર્કલ પાસે, આર.ટી.ઓ. કચેરીની પાછળ, હ્રદયકુંજ, જુના વાડજ, અમદાવાદ (નાયબ કલેક્ટર વર્ગ-૧) નાઓને ફરજ સ્થળે હાજર કરી હાજર પત્રકમાં સમાવી લેવા બાબત

(૧૦) ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન વિજય

K.Thakkar નુ ફોટા અને સિક્કા સાથેનું ડેપ્યુટી ડાયરેક્ટર- UDUH નુ આઇકાર્ડ

(૧૧) અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૦૭

(૧૨) અપ્પલ કંપનીનુ મેકબૂક નંગ-૦૧

(૧૩) ફોર વ્હીલ કાર – ૦૨

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com