કોરોના રસી પર નરેંદ્ર મોદીએ આપી આ ખાસ સલાહ વાંચો….

Spread the love

Top Quotes Of PM Narendra Modi's Address: Essential To Administer 2 Vaccine  Doses

દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મહિનાઓની દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, જવાન તમામના મોઢે એ સવાલ હતો કે કોરોના રસી કયારે આવશે. હવે વેક્સીન આવી ગઈ છે. ખૂબ જ ઓછા સમયમાં આવી ગઈ છે. પ્રધાનમંત્રી મોદીએ રસી પર વાત કરતાં ક હતું કે, ‘દવાઈ ભી કડાઈ ભી’. મોદીએ રસી પર જાણકારી આપતા કહ્યું કે, એક ડોઝ લીધા બાદ તમારે એક મહિનાની અંદર બીજો ડોઝ લેવો જરૂરી છે. મોદીએ કહ્યું. ‘રસી લીધાના 14 દિવસ બાદ તેની અસર જોવા મળશે. માટે તમારે સતત કોરોનાથી બચાવની રીતને અપનાવતું રહેવું પડશે.’

મોદીએ પોતાના સંબોધનમાં જે વાત પર ભાર મુક્યો તે એ છે કે રસી લીધા બાદ લોકો એ ન સમજે કે કોરોનાનું જોખમ પૂરી રીતે ખત્મ થઈ ગયું છે. તમારે સતત કોરોનાથી બચાવની રીત અપનાવતા રહેવું પડશે. બેદરકારી ન રાખતા તમારી સાથે સાથે તમારી આપસાના લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી તમારી છે. પીએમ મોદીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે, કોરોનાને ખત્મ કરવામાં મદદ કરો અને કોરોના રસી લગાવો. રસીને ગંભીરતાથી લેતા તેના બન્ને ડોઝ લેવા. મોદીએ કહ્યું કે, એવું ન કરવું કે એક ડોઝ લઈને પછી બીજો ડોઝ ન લેવો. બન્ને ડોઝ લઇને કોરોના ખત્મ કરવામાં એક બીજાની મદદ કરો.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કોરોના મહામારીથી બીમાર ઘણા સાથીઓ હોસ્પિટલથી ધરે પરત ન ફર્યા, જે લોકોમાં કોરોના સંકમણનો વધારે ખતરો છે તેમને સૌથી પહેલા રસીકરણ કરાશે. પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ જેટલાઈન વર્કસને રસીકરણ કરવામાં આવશે. તેનો ખર્ચ ભારત સરકાર ઉઠાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com